સાવધાન! જો બ્રા પહેરીને સૂવો છો તો થઇ શકે છે મોટું નુકસાન

સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બ્રા વગર સૂવાથી સ્કીન ઢીલી થઇ જાય છે. પરંતુ આ સત્ય પૂરું સત્ય નથી. દરરોજ બ્રા પહેરીને સૂવાથી તમારી સુંદરતાને ઘણા પ્રકારનું નુકસાન થાય છે.

બ્રા વગર સૂવાથી બોડી કમ્ફર્ટેબલ રહે છે ઉપરાંત બ્લડ સર્કુલેશન બરોબર રહે છે.

ઇલાસ્ટિક અને હૂકના કારણે મોટાભાગે ગરમીમાં રેસિસ પડી જાય છે. બ્રા પહેરીને સૂવાથી એમાં મુક્તિ મળે છે.

સતત બ્રા પહેરી રાખવાથી ખભા પર સ્ટ્રેપ માર્ક પડી જાય છે. એનાથી ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવામાં સમસ્યા રહે છે.

બ્રા પહેરીને સૂવાથી સ્કીન બંધાયેલી રહે છે, એનાથી થનારી અસહજતાથી ઊંઘ ખરાબ થાય છે અને સવારે થાક થાક મહેસૂસ થાય છે.

વારંવાર ઊંઘ ખરાબ થતી હોવાથી ડાર્ક સર્કલની સમસ્યા થાય છે.

બ્રા ના પહેરીને સૂવાથી સ્કીન બરોબર શ્વાસ લઇ શકતી નથી. જેનાથી સ્કીનનો ગ્લો વધે છે.

http://sambhaavnews.com/

You might also like