તમને જાણીને લાગશે નવાઇ કે શું ગર્લ્સ એકાંતમાં આવું પણ કરી શકે!

જો તમે એવું વિચારી રહ્યાં છો કે મસ્તી કરવા મામલે છોકરાઓ જ હંમેશા આગળ હોય છે તો તમારી એ સોચ કંઇક અલગ જ છે. હકીકતમાં છોકરીઓ જ્યારે પણ એકાંતમાં હોય છે ત્યારે તે એવાં-એવાં કામ કરે છે કે જેનાં વિશે કદાચ તમને સપને પણ ખ્યાલ નહીં હોય.

કેમ કે બીજાં લોકોની સામે હંમેશાં પરફેક્ટ રહીને ફરનાર છોકરીઓ જ્યારે પણ એકાંતમાં હોય છે ત્યારે તે કંઇક અલગ-અલગ પ્રકારની એવી હરકતો કરતી હોય છે કે જે સાંભળીને તમે અચંબામાં મૂકાઇ જશો. આ હરકતોમાં કેટલીક હરકતો વધારે ફની હોય છે તો અન્ય કેટલીક હરકતો વિશે આપને સપને પણ ખ્યાલ નહીં હોય કે આવું પણ હોઇ શકે.

છોકરીઓનાં એકાંતની હરકત વિશે વાત કરીએ તો છોકરીઓ અને પરણીત મહિલાઓ મોટે ભાગે જ્યારે પણ વૉશરૂમમાં હોય છે ત્યારે તેઓ મલ્ટિટાસ્કિંગમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. વૉશરૂમમાં ફ્રેશ થવાનાં સમય દરમ્યાન છોકરીઓને મોબાઇલ પર ચેટિંગ કરવું ઘણું જ વધારે પસંદ હોય છે.

તમને જાણીને ખૂબ જ નવાઇ લાગશે પરંતુ આ સત્ય છે કે ઘણી ખરી મહિલાઓ વૉશરૂમની અંદર પોતાની એકલતા અને શાંતિનાં અનુભવની વચ્ચે લાઇફને ચેજિંગ કરવા અંગે ઘણાં નિર્ણયો પણ લેતી હોય છે.

એક સર્વેનાં અનુસાર 10માંથી 6 છોકરીઓ બ્રેકઅપ બાદ વૉશરૂમની અંદર ક્યારેક-ક્યારેક અંદર રડે પણ છે અને વૉશરૂમની બહાર પણ ત્યારે જ આવે કે જ્યારે તે કોઇ ફાઇનલ નિર્ણય પર પહોંચી ગઇ હોય.

પોતાની બ્રા સાથે દરેક છોકરીઓને પ્રેમ અને નફરત એમ બે પ્રકારનાં સંબંધો હોય છે. ઘણી ઓછી એવી છોકરીઓ હોય છે કે જે બ્રા વગર પણ ઘરની બહાર નીકળતી હોય છે પરંતુ મોટે ભાગે એવી છોકરીઓ વધારે જોવા મળશે કે જે પોતે જ્યારે ઘરે પહોંચે છે ત્યારે એકાંતમાં ઘરે તે પોતાની બ્રાને ઉતારી નાખે છે. અને આ સમયે દરેક છોકરીઓનાં મનમાં એક પ્રકારની આઝાદી જેવું ફિલીંગ થાય છે.

છોકરીઓની પાસે જ્યારે કોઇ જ તેની આસપાસ એટલે કે સાથે ન હોય ત્યારે દર્પણ એ દરેક છોકરીઓ માટે તેનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે. જેમ કે, પોતાની જાતને અરીસામાં નિહાળવી, બ્લેકહેડ્સ જોવાં તેમજ ચહેરા પર જોવાં મળતા પિમ્પલ્સને એકધારું જોઇ રહેવાં. અને આ સિવાય પણ કેટલીક છોકરીઓ એવી પણ જોવાં મળશે કે જે મોટે ભાગે અરીસા સમક્ષ સંપૂર્ણ ન્યૂડ થઇને પણ પોતાના શરીરને તે એકધારું નિહાળતી હોય છે.

સોશિયલ મીડિયાનાં દરેક પ્લેટફોર્મ પર પોતાનાં પાર્ટનર વિશેની જાણકારી હાંસલ કરવી તેમજ જેટલું વધારે સંભવિત થઇ શકે એટલું તેનાં વિશે વધારે જાણવું એ પણ તેમનાં માટે એકાંતમાં ઘણું આકર્ષક બની રહે છે.

છોકરીઓ જ્યારે એકાંતમાં હોય છે ત્યારે તે મોટે ભાગે સેક્સી ફિલ્મો વધારે જોવાનું પસંદ કરતી હોય છે કે જે તેને પોતાનાં બોયફ્રેન્ડ સાથે કદાચ કરવા મળ્યું ન હોય. પછી ભલે કોઇ સેક્સી બેલી ડાન્સ ટ્રાઇ કરવાનો હોય કે પછી બ્યૂટી શેક….

You might also like