કમરના દુખાવાની વર્ષોજૂની સમસ્યા પણ યોગથી મટી શકે છે

ભારત, અમેરિકા અને બ્રિટનમાં હાથ ધરાયેલા અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે લોઅર બેકપેઈનની સમસ્યામાં યોગાસનથી ખૂબ જ ફાયદો થાય છે. કમરનો દુખાવો મિડલએજ અને પ્રૌઢ વયના લોકોની કોમન સમસ્યા છે. મોટાભાગે દર્દીઓ પીડાથી છુટવા ઓવર ધ કાઉન્ટર પેઈનક્લિર્સ લેતા હોય છે જેના કારણે દુખાવો ક્રોનિક થઈ જાય છે. યોગાસનથી લોવર બેકપેઈનમાં લક્ષણમાં થોડો ફર્ક પડી શકે છે. યોગાસન માત્ર શરીર નહીં મન પર પણ હકારાત્મક અસર પાડે છે. સાતત્યપૂર્વક લાંબા સમય સુધી યોગ કરવામાં અાવે તો કમરનો દુખાવો સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.

http://sambhaavnews.com/

You might also like