યોગથી અસ્થામાના દર્દીઓને શ્વાસોશ્વાસમાં ફાયદો થાય

શ્વાસ લેવામાં તકલીફ પડવી એ અસ્થમાના દર્દીઓનું સામાન્ય લક્ષણ છે. દિવસના અમુક ચોક્કસ સમયે વાયુની ગતિ ઉપર તરફ જતી હોય ત્યારે અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. હોંગકોંગની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે નિયમિત યોગ અને પ્રાણાયમ કરવાથી અસ્થમાના દર્દીઓની શ્વાસ લેવાની મુશ્કેલી ઘટે છે અને બ્રિથિંગ સરળ બને છે. તેમજ ફેફસામાં ઊંડે સુધી શ્વાસ જાય છે. યોગ અને પ્રાણાયમથી ફેફસની કાર્યક્ષમતા સુધરે છે અને શ્વાસ લેવામાં પડતો અવરોધ ઘટે છે.

You might also like