ઘરે આ રીતે બનાવો ટેસ્ટી યમ્મી બોર્બોન મિલ્કશેક

યમ્મી બોર્બોન મિલ્કશેક બનાવવા માટેની સામગ્રીઃ
ઠંડુ દૂધઃ 1 કપ
વેનીલા આઇસ્ક્રીમઃ 1/2 કપ
ડાર્ક બોર્બોન બિસ્કીટઃ 5

યમ્મી બોર્બોન મિલ્કશેક બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે મિક્ષર બોક્સ લો. કે જેમાં તમે દૂધ, વેનીલા આઇસ્ક્રીમ અને બોર્બોન બિસ્કીટ નાખી દો. તેને મિક્ષરમાં બિલકુલ સ્મૂથ રીતે ક્રશ કરી નાખવું. ત્યાર બાદ તેને સર્વિંગ ગ્લાસમાં નીકાળીને તેને સર્વ કરો.

You might also like