યોટમાં ૧૨૫ ફૂટ ઊંચે બાર અને સ્વિમિંગપૂલ

ઈટાલીના ગ્રેબિયેલ તેરુઝી નામના ડિઝાઈનરે શેદાઈ નામની અનોખી લકઝ્યુરિય યોટ ડિઝાઈન કરી છે. યોટના વચ્ચેના ભાગમાં શઢ જેવો આકાર ઊભો કરાયો છે તેની ટોચે ૧૨૫ ઊંચે ૧૧૩૦ સ્કવેરફૂટની જગ્યામાં સ્વિમિંગપૂલ, બાર અને યોટ માસ્ટરની કેબિન બનાવાઈ છે.

You might also like