દુનિયાના આ સૌથી નાના દેશો વિશે સાંભળ્યું છે?

દુનિયામાં એવા અનેક દેશ આવેલા છે જે કદાચ આપણા જિલ્લા કરતાં પણ નાના હોય. માત્ર બે કે ત્રણ કિલોમીટરના એરિયામાં ફેલાયેલા હોય. તો આવો જાણીએ એવા કેટલા દેશો છે જે કદાચ તમારા ગામ, જિલ્લા અને રાજ્ય કરતાં પણ નાના છે.

country 1વેટિકન સિટી- ઇટલીની વચ્ચે આવેલ વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. આ દેશ એક ગામડા કરતાં પણ નાનો છે. તેની સીમા 2 કિ.મી. જેટલી છે. 20 મિનિટમાં તો તમે એક ખુણેથી બીજા ખુણે પહોંચી શકો છો.

 

 

 

country 2

 

મોનાકો- આ દેશ 2.02 વર્ગ કિ.મી.માં ફેલાયો છે. મોનાકો ફ્રાન્સ સમુદ્ર કિનારે આવેલો છે. અહીંયા અમીર લોકો રજાઓ ગાળવા આવે છે. આ દેશ સૌથી નાનો હોવા છતાં પણ સૌથી ઉંચી અર્થવ્યવસ્થાવાળો દેશ છે.

 

 

country 3નોરુ- નોરુ માત્ર 21 વર્ગ કિ.મી.માં ફેલાયો છે. દુનિયાનો સૌથી નાનો ટાપુ દેશ છે. આ દેશ એક જ ટાપુ પર આવેલો છે. તે પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલો છે.

 

 

 

 

country 4

 

તુવલુ- હવાઇ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવેલો આ દેશ 3 ટાપુઓ વચ્ચે આવેલો છે. તે માત્ર 26 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે.

 

 

 

country 5

 

સૈન મારિનો- આ દેશ માત્ર 61 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. ઇટલીની વચ્ચે આવેલો આ દેશ દુનિયામાં સૌથી જુનુ પૂર્ણ અસ્તિત્વ ધરાવતો દેશ છે.

 

 

country 6

 

લિચટેસ્ટેન- આ દેશ 16 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. આ દેશ પ્રતિ વ્યક્તિ જીડીપી મામલે દુનિયામાં ટોચ પર છે.

 

 

 

country 7

 

માર્શલ આઇલેન્ડ્સ- માર્શલ આઇલેન્ડ્સ કુલ 1156 ટાપુઓનો સમુહ છે. એટલાન્ટિક મહાસાગરમાં આવેલો આ દેશ 181 વર્ગ કિ.મી. માં ફેલાયેલો છે. આ દેશની સુરક્ષાની જવાબદારી અમેરિકાના ભરોસે છે. અમેરિકા તેની રક્ષાથી લઇને તેના સામાજીક કાર્યો સુધીમાં તેને મદદ કરે છે.

 

country 8

 

માલદીવ- માલદીવ એશિયાનો સૌથી નાનો દેશ છે. તેનું ક્ષેત્રફળ 300 વર્ગ કિ.મી. છે. તેની જનસંખ્યા પણ સૌથી ઓછી છે. આ દેશ સમુદ્રની વચ્ચે આવેલો છે.

 

 

country 9

 

માલ્ટા- 316 વર્ગ કિ.મી.માં ફેલાયેલો આ દેશ યુરોપનો સૌથી નાનો દેશ છે પરંતુ તેની આબાદી ખુબ જ ગીચ

 

 

 

country 10

 

ગ્રેનાડા- 344 વર્ગ કિ.મી.માં ફેલાયેલો આ દેશ ‘આઇલેન્ડ ઓફ સ્પાઇસ’ના નામથી પણ જાણીતો છે. આ દેશ સમગ્ર દુનિયામાં મસાલા માટે જાણીતો છે.

 

 

country 11

 

સેંટ વિસેન્ટ એન્ડ ધ ગ્રેનાડાઇન્સ- આ દેશ 399 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. તેની અર્થવ્યવસ્થા કેળાની ખેતી પર નિર્ભર છે. આ દેશ દુનિયાના સૌથી ગીચ દેશોમાંનો એક છે. કૈરેબિયન વિસ્તારમાં સૌથી વધારે ગીચ આબાદી અહીં છે.

You might also like