વિશ્વના સૌથી લાર્જેસ્ટ સ્ટિકર બોલ પર કેટલા છે સ્ટિકર્સ?

અમેરિકાની એક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોન ફિશર અને તેમની ટીમે બે લાખથી વધુ સ્ટિકર્સ એકબીજા પર ચોંટાડીને એક દડો બનાવ્યો છે, જેનું વજન લગભગ ૧૦૫ કિલોથી વધુ થાય છે. તાજેતરમાં જ આ સ્ટિકર બોલને લાર્જેસ્ટ સ્ટિકર-બોલની માન્યતા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મળી હતી. જોને આ બોલને નામ આપ્યું છે સાઉલ.

You might also like