દુનિયાના 5 Mystery place, જેનુ રાઝ છે યથાવત

દુનિયામાં અનેક એવી જગ્યાઓ છે કે જે રહસ્યોથી ભરપૂર છે. અનેક જગ્યાઓના રહસ્યોને જાણવા માટે વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે. તેમાંથી કેટલીક એવી જગ્યાઓ છે કે જે હવે લોકોના ફરવાના હિલસ્ટેશન બની ગયા છે. આવો આજે અમે તમને આવી જ કેટલીક રહસ્યમ જગ્યાઓ વિશે તમને જણાવવા જઇ રહ્યાં છે.

PunjabKesari

એન્ટાર્કટિકાઃ એન્ટાર્કટિકાના ગ્લેશિયરમાં એક જગ્યા એવી છે કે જ્યાં લાલ રંગનું ઝરણું વહીં રહ્યું છે જેને જોઇને એવું લાગી રહ્યું છે કે ઝરણામાંથી લોહી વહી રહ્યું છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ જગ્યાની નીચે લોહ તત્વ વધારે પ્રમાણે છે. જે પાણીના કલરને લાલ કરે છે.

PunjabKesariમોન્કટન, ન્યૂ બ્રંસવિકઃ આ જગ્યાને મેગ્નેટિક હિલ કહેવામાં આવે છે. કારણકે અહીં ગાડી ચલાવવા માટે તેને સ્ટાર્ટ કરવાની કોઇ જ જરૂર પડતી નથી. જેની તપાસ હજી પણ વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે.

PunjabKesari

સરટ્સે, આઇસલેન્ડઃ આ આઇસલેન્ડ કોઇ રહસ્યથી ઓછું નથી. 1963 પહેલાં આ આઇલેન્ડનું અસ્તિત્વ ન હતું. આ વર્ષે જ અહીં પાણીની અંદર જ્વાળામુખી ફાટ્યો હતો અને 1967 સુધી સતત તેમાં વિસ્ફોટ થતા હતા. આ જ્વાળામુખી બંધ થતા અહીં એક આઇલેન્ડ તૈયાર થઇ ગયો છે.

PunjabKesari

મોરાકી પત્થર, ન્યુઝીલેન્ડઃ ન્યુઝીલેન્ડના ઇસ્ટ કોસ્ટ સ્થિત કોહે વીચ પર 12-12 ફૂટના પત્થરોના ઠગલાં છે. જે કોઇ અજુબાથી ઓછા નથી. આ પત્થર સીપ અને મોતી જેવા લાગે છે. તેનું નિર્માણ કોઇ ઠોસ વસ્તુ અને સમુદ્રી રેત જામી જવાને કારણે થઇ છે.

PunjabKesari

લોગયેરબ્યેન, નાર્વેઃ આકર્ટિક સાગરના ગ્રીનલેન્ડમાં નાર્વે દ્વીપ છે. આ જગ્યા માટે એવું કહેવામાં આવે છે કે અહીં 20 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્ય અસ્ત થતો નથી.

http://sambhaavnews.com/

 

You might also like