જર્મનીમાં રજૂ થઈ લાકડામાંથી બનેલી સુપરકાર

જર્મનીના મોટર-શોમાં ઓલમોસ્ટ લાકડાંમાંથી બનેલી એક કાર રજૂ કરાઈ હતી. સ્પિલન્ટર નામની અા કાર અમેરિકન કંપની હાર્મને બનાવી છે. અા કારને તૈયાર થતાં પાંચ વર્ષ લાગ્યા છે. તેના મોટાભાગના પાર્ટ્સ લાકડાંમાંથી બન્યા છે. અા કાર કોઈ સુપરકારને પણ પાછળ પાડી દે તેવી છે. તેના ડેશબોર્ડ, ઈન્ટિરિયર અને સીટ પણ લાકડાંની છે.

You might also like