મહિલાઓ પોતાને વર્જિન સાબિત કરવા માટે અપનાવી રહી છે આવું કંઇક

મહિલાઓની વર્જિનિટીને હંમેશાથી એમની પવિત્રતા અને લોયલ્ટી સાથે જોડીને દેખવામાં આવે છે. આ સિલસિલામાં મહિલાઓ પોતાની વર્જિનિટી સાબિત કરવા માટે એક ખોટાનો સહારો લઇ રહી છે. હકીકતમાં હાલમાં એક જર્મન કંપની દ્વારા નકલી હાઇમન બનાવવામાં આવે છે.

જેની મહિલાઓમાં ઝડપથી માંગ વધી રહી છે. આ નકલી હાઇમનને મહિલાઓ પોતાના પાઇવેટ પાર્ટમાં નાંખીને પતિની સાથે પહેલી વખત શારીરિક સંબંધ બાંધે છે તો એમના પ્રાઇવેટ પાર્ટમાં કોઇ કુંવારી છોકરીની જેમ બ્લડ નિકળે છે. જેનાથી એમના પાર્ટનર અથવા પતિને યકીન થઇ જાય છે કે મહિલા હજુ સુધી વર્જિન હતી.

વર્ષોથી વેડિંગ નાઇટ પર સેક્સ બાદ પતિ પોતાની પત્નીની વર્જિનિટી એમના પ્રાઇવેટ પાર્ટમાંથી નિકળતા બ્લડ ના આધાર પર કરે છે. જે હાઇમેન ટૂટવા પર નિકળે છે. મહિલાઓ હાલ આ નકલી હાઇમેનનો ઉપયોગ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like