…તો આવા પુરુષો સાથે આવે છે છોકરીઓને મજા

તમારા વજનનો સેક્સ જીવન સાથે ગાઢ સંબંધ છે. એક નવા રિસર્ચ પ્રમાણે મહિલાઓ થોડું વધારે વજન ધરાવતાં પુરુષો સાથે સેક્સ માણવા માટે વધારે આકર્ષિત થાય છે. જ્યારે ઓછા કે સામાન્ય વજન વાળા પુરુષો સાથે સેક્સ માણવા માટે તેમની ઇચ્છા ઓછી હોય છે.

પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષિત થાય છે પુરુષ?

સરેરાશ 37 વર્ષનું આયુષ્ય તથા વિપરીત લિંગ તરફ આકર્ષિત થનાર 60,058 લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે.

વર્જિન છોકરીઓ જ સમજી શકે છે આ બાબતો..

સેક્સ જીવનમાં સક્રિય થયા પછી મહિલાઓ અને પુરુષોમાં સમાન રૂપથી સરેરાશ 8 સેક્સ પાર્ટનર રહ્યા. પુરુષોના સંબંધના અભ્યાસમાં એક વાત સામે આવી કે વધારે વજન વાળા પુરુષોના સેક્સ પાર્ટનરની સંખ્યા સામાન્ય રીતે વધારે જોવા મળી.

આવી રીતે જાણો તમારી પત્ની વર્જિન છે કે નહીં

એક સંશોધનકર્તાએ જણાવ્યું કે સામાન્ય વજન વાળા અથવા વધારે વજન દ્વારા પુરુષોએ સર્વાધિક યૌન સાથીની વાત સ્વીકાર કરી. જો કે ઓછા વજન વાળા પુરુષોએ સૌથી ઓછી યૌન સાથીની વાત કરી. ત્યારે મહિલાઓના સંદર્ભમાં પણ આ વાત સામે આવી કે અન્ય મહિલાઓની સરખામણીમાં ઓછા વજન વાળી મહિલાઓના યૌન સાથી ઓછા રહ્યા.

પહેલી વખત સંબંધ બનાવતા પહેલા રાખો આટલું ધ્યાન

ઓછા વજન વાળી મહિલાઓ સાથે સેક્સ માણનાર સાથી ઓછા હોવાના ઘણા કારણો હોઇ શકે છે. તે લોકો તેમના વજન ને લઇને ગણા અંસતુષ્ટ થઇ શકે છે, જેના કારણે તે તેના શરીરના પ્રદર્શનમાં અરૂચિ દેખાડતી હશે. આ ઉપરાંત કેટલીક બિમારીઓથી પીડિત હોવાના કારણે તેમનું વજન ઓછું હોઇ શકે છે., તેના કારણે તેમના યૌન સાથીની સંખ્યા ઓછી હોઇ શકે છે.

છોકરીઓને જોતી વખતે 80 ટકા છોકરાઓની અહીં અટકે નજર

કદ અને સેક્સ પાર્ટનરની સંખ્યાની વચ્ચે કોઇ પણ સંબંધને લઇને કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાં કેટલાક પુરુષોએ સામાન્ય કદ વાળા પુરુષોની તુલનામાં ઓછી યૌન સાથીની વાત કબૂલ કરી છે.

You might also like