પુરૂષ જ નહી, મહિલાઓ પણ બને છે સ્વપ્નદોષનો શિકાર!

સ્વપ્નદોષનું નામ સાંભળતાં જ શરમાઇ જનાર પુરૂષો હવો રાહતનો શ્વાસ લઇ શકે છે. આ બિમારી વિશે માનવામાં આવી રહ્યું અછે કે આ ફક્ત પુરૂષોને જ થાય છે. પરંતુ અધ્યનો દ્વારા ખબર પડી કે મહિલાઓને પણ સ્વપ્નદોષ થાય છે. સ્વપ્નદોષમાં જોકે ઉંઘમાં ‘રંગીન’ સપનાઓના માધ્યમથી ઓર્ગેઝમનો અનુભવ થાય છે અને વીર્યપાત થાય છે.

પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષિત થાય છે પુરુષ?

1953માં ડો. અલ્ફ્રેડ કિંસ્લેએ લગભગ 6 હજાર મહિલાઓ પર રિસર્ચ કર્યું. તેમાંથી 37% મહિલાઓએ સ્વિકાર્યું કે 45 વર્ષની ઉંમર સુધીમાં ઓછામાં ઓછા એકવાર તો તેમને સ્વપ્નદોષનો અનુભવ થયો છે. તેમને રાત્રિના સમયની ઉત્તેજના તરીકે વ્યાખ્યાયિત કરી, જેથી મહિલાઓ ઓર્ગેઝ્મ પ્રાપ્ત કરવા માટે જાગી જાય છે. તેમણે પોતાના રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે મહિલાઓને પોતાના સેક્સ જીવનમાં ઓર્ગેઝ્મની પ્રાપ્તિ ઓછી થાય છે, તેમની સાથે સ્વપ્નદોષની સમસ્યા વધુ થાય છે.

વર્જિન છોકરીઓ જ સમજી શકે છે આ બાબતો..

1986માં થયેલા વધુ એક રિસર્ચમાં બારબરા વેલ્સને જાણવા મળ્યું કે સ્વપ્નદોષનો અનુભવ કરનાર મહિલાઓમાં લગભગ 85%ને આ અનુભવ ખૂબ નાની ઉંમરમાં થયો. સામાન્યત 21 વર્ષની ઉંમર પહેલાં અને કેટલાક કેસમાં 13 વર્ષની ઉંમર પહેલાં.

આવી રીતે જાણો તમારી પત્ની વર્જિન છે કે નહીં

સેક્સપ્લેનેશન્સ નામનું પુસ્તક લખનાર ડો. બેલીના અનુસાર ઉંઘમાં ભાવનાઓ પર અમારો કાબૂ નબળો પડી જાય છે અને અમારી દબાયેલી ભાવનાઓ, ચાહતો સાંકેતિક રીતે સામે આવી જાય છે. બેલીના અનુસાર ઘણી મહિલાઓ ઉંઘમાં અપેક્ષાકૃત જલદી ઓર્ગેઝ્મ પ્રાપ્ત કરી લે છે.

સવાર સાંજ કિસ કરો અને બસ ફાયદો જ ફાયદો

સેક્સ સંબંધિત નિયમ-કાયદાઓથી તમારું સપનું પ્રભાવિત થાય છે. ડો. બેલીના અનુસાર એક વ્યક્તિ જેણે સેક્સ સંબંધિત કઠોર નિયમ-કાયદા બનાવ્યા છે, બની શકે કે સપનામાં તે એટૅલો જ ‘ઉદાર’ હોય.

સમરમાં જરૂર ટ્રાઇ કરો આ COOL સેક્સ પોઝિશન

Amsterdam Universityની એક મનોવૈજ્ઞાનિક અનુસાર મહિલાઓને સ્વપ્નદોષ હોવું એકદમ હેરાનીને વાત છે. ઉત્તેજનાની તે પળોમાં જ્યારે તે ઉંઘમાં ઓર્ગેઝ્મ મેળવી રહી હોય છે, તો તે સંપૂર્ણપણે ઉંઘમાં હોય છે.

મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?

જો કે મહિલાઓના સ્વપ્નદોષ વિશે વધુ જાણકારે નથી. તેમની શારિરીક બનાવટ એ પ્રકારની હોય છે કે સ્વપ્નદોષનો ઠીક-ઠાક અંદાજો તેમનો પણ હોતો નથી.

You might also like