મહિલાઓ, દાતની સ્વચ્છતા નહીં રાખો તો કેન્સર થવાની શક્યતા વધુ છે

અત્યાર સુધી ઓરલ હાઈઝિનના કારણે હાર્ટની તકલીફો થતી હોવાનું સાભળ્યું હતું, પરંતુ તાજેતરનો અભ્યાસ મહિલાઓ માટે લાલબત્તી સમાન છે. તેમાં જણાવાયું છે કે પેરીઓડોન્ટલ ડિસિઝ એટલે કે પેઢામાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થયું હોય અને તેની યોગ્ય સારવાર લઈને તેનો ઉકેલ ન કરવામાં અાવે તો અા સમસ્યા ક્રોનિક થઈ જાય છે. મોઢાં અને પેઢાનું ઈન્ફ્લેમેશન પેઢાની અાસપાસ પણ ફેલાય છે. પેઢાંમાં ઈન્ફેક્શન થાય તો અન્નનળી અને પિત્તાશયનું કેન્સર થવાની શક્યતાઓ ૧૪ ટકા જેટલી વધી જાય છે.
http://sambhaavnews.com/

You might also like