મહિલાઓમાં વધુ સુગર ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે

અત્યાર સુધી અાપણે એવું માનતા અાવ્યા છે કે વધુ પ્રમાણમાં સુગર લેવાથી ડાયાબિટિસ અને ઓબેસિટી વધે છે પરંતુ અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના રિસર્ચરોનું કહેવું છે કે હાઈ સુગરના કારણે ફેફસા અને બ્રેસ્ટનું કેન્સર થવાનું જોખમ પણ વધે છે. ખોરાકમાં વધુ પડતું ગડપણ અથવા ડાયરેક્ટ ક્લુકોઝમાં રૂપાંતર થાય તેવી કાર્બોહાઈડ્રેડવાળી વેસ્ટર્ન બ્રેસ્ટ કેન્સરનું જોખમ તેમજ તે ફેફસામાં ફેલાય તેવી શક્યતાઓ ૩૦ ટકા વધી છે.

You might also like