તો આ કારણથી મહિલાઓને સેક્સ કરતી વખતે થાય છે દુખાવો

સેક્સ અંગે આપણા સમાજમાં અનેક પ્રકારના ભ્રમ લોકોના મગજમાં છે. પહેલી વખત સેક્સ કરતી વખતે મહિલાઓને અસહ્ય દર્દ થાય છે. સાથે જ લોહી પણ નિકળે છે. ત્યારે આજે અમે તમને તેની સાથે જોડાયેલા કેટલાક તથ્યો જણાવવા જઇ રહ્યાં છે.

યોનમાં ઇન્ફેક્શનને કારણે સેક્સ કરતી વખતે દુખાવો થાય છે. ઇન્ફેક્શનને કારણે મહિલાઓની યોનિનો આકાર બદલાઇ જાય છે. જેને કારણે માસપેશીમાં વધારે દુખાવો થાય છે.

પહેલી વખતે સેક્સ કરતી વખતે મહિલાઓને અસહ્ય દુખાવો થાય છે. સાથે જ યોનિમાં આવેલી માશપેસીઓ ખેંચાય પણ છે.

મહિલાઓ સેક્સ પ્રત્યે ડરે છે તેના કારણે પણ આ પરિસ્થિતી સર્જાય છે.

જે મહિલાઓ સેક્સ માટે તૈયાર નથી તથી તેની યોની સંકોચાઇ જાય છે. જેના કારણે સેક્સ દરમ્યાન તેમને દુખાવો થાય છે.

સેક્સ દરમ્યાન તથા દુખાવાને મડેકિલ ભાષામાં દાઇસ્પેરિનિયા કહેવાય છે. આ દુખાવો મહિલાઓને વારેવારે પણ થઇ શકે છે.

home

You might also like