આ સેક્સ પોઝિશન દરમિયાન મહિલાઓ કરે છે ઉહ! લાલા…

નવી દિલ્હી: મહિલાઓને પણ પુરૂષો જેટલી જ સેક્સ લાઇફ પસંદ કરવામાં આવે છે. એક સારી સેક્સ લાઇફ માટે અલગ-અલગ પ્રયોગ કરવા પડે છે. દરરોજ એક જ પ્રકારનું સેક્સ માણીને માણસ કંટાળી જાય છે. જો તમે મહિલાઓને ચરમ આનંદનો અહેસાસ કરાવવા માંગો છો તો નીચે આપેલી સેક્સ પોઝિશન ટ્રાય કરો. આ પોઝિશનમાં સેક્સ માણ્યા બાદ મહિલાઓને ખુશી મળે છે અને કરે છે ઉહ! લાલા…
SEX ALERT: ઘાતક બની શકે નવી-નવી સેક્સ પોઝિશન

મહિલા પુરૂષની ઉપર:
women-on-top-1
આ પોઝિશનમાં જેમાં મહિલા પોતાના પાર્ટનરની ઉપર બેસી જાય છે. સામાન્ય રીતે મહિલાઓને હાવી થવાનું પસંદ હોય છે અને આ પોઝિશનમાં એ વાતનો વધુ અહેસાસ થાય છે. આ પોઝિશનમાં મહિલાઓ ખૂબ જલદી ચરમ સીમા એટલે કે રતિ નિષ્કર્ષની અવસ્થામાં પહોંચી જાય છે. આ દરમિયાન પુરૂષને મહિલાનો પુરો સહયોગ કરવો જોઇએ, અને નીચેથી ઉપર તરફ દબાણ પણ બનાવવું જોઇએ.
શું તમે જાણો છો, આ છે દુનિયાની સૌથી રિસ્કી સેક્સ પોઝિશન!

સ્પૂન ફિટિંગ પોઝિશન:
spoon
મહિલાઓને સ્પૂન ફિટિંગ પોઝિશન પણ ખૂબ પસંદ હોય છે. આ પોઝિશનમાં જે પ્રકારે બે ચમચી એકબીજામાં ફિટ થઇ જાય છે, તે પ્રકારે મહિલા, પુરૂષ એકબીજાના આલિંગનમાં ખોવાઇ જાય છે. પુરૂષ પાછળની તરફ રહે છે અને મહિલાઓને આનંદના ચરમોત્કર્ષ સુધી પહોંચાડે છે.
કામસૂત્ર: લગ્ન બાદ બાકી રહે છે બસ આ Boring 9 સેક્સ પોઝિશન

પુરૂષ મહિલાની ઉપર:
men-on-women
પહેલી ક્રિયા જેમાં સંભોગ દરમિયાન પુરૂષ મહિલાની ઉપર હોય છે. આ સૌથી જૂની ક્રિયા છે, જેને મહિલાઓ સૌથી વધુ પસંદ કરે છે. આ ક્રિયામાં મહિલાઓને પ્રેમ અને સેક્સ બંનેનો બરાબરનો અનુભવ થાય છે. આ દરમિયાન પુરૂષોને પોતાના વજનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને દબાણ યોગ્ય રીતે જાળવી જોઇએ.
ગર્ભવતી થવા માટે સૌથી અસરકારક છે આ સેક્સ પોઝિશન?

પુરૂષની જાંઘ પર મહિલા:
men

સેક્સની સૌથી સારી ક્રિયામાં પુરૂષની જાંધો પર તેની પાર્ટનર બેસી જાય છે. આ ક્રિયામાં બેસીને સંભોગ કરવામાં આવે છે. તેમાં સીધો દિલથી દિલનો સંપર્ક થાય છે. જો આ ક્રિયાની સાથે ચુંબન પણ લેવામાં આવે તો પ્રેમનો અહેસાસ બમણો વધી જાય છે.
Side Effects: શું તમે કોન્ડોમનો વધુ ઉપયોગ કરો છો? તો આટલુ જરૂર વાંચો

પોઝિશન 66:
66
આ પોઝિશન એકદમ કારગર અને રોમાંચક ગણવામાં આવે છે. જેમ કે અમે તમને પહેલાં બતાવી ચૂક્યાં છીએ કે, મહિલાઓને અલગ-અલગ પ્રકારે સેક્સ માણવું પસંદ હોય છે. પોઝિશન ‘66’ પ્રેમ અને સેક્સનો અલગ અહેસાસ કરાવે છે. તેમાં મહિલા પોતાના પુરૂષ પાર્ટની ઉપર પીઠ કરીને બેસી જાય છે. આ પોઝિશનમાં જો પુરૂષ પોતાની પાર્ટનરની છાતી પર મસાજ કરે તો વધુ સહાયક સાબિત થઇ શકે છે.

You might also like