સ્ત્રીઓને સ્ટ્રેસમાં રહેતા પુરુષો આકર્ષક લાગતા નથી

સતત તાણમાં રહેતા હોય અથવા તો જેના પર ભૂતકાળની ઘટનાઓને કારણે સ્ટ્રેસની અસર રહી ગઇ હોય એવા પુરુષોને સ્ત્રીઓ લોંગ ટર્મ સંબંધો માટે પસંદ નથી કરતી. અમેરિકાની બ્રિગહમ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સ્ત્રીઓ હંમેશાંં એવા પુરુષોને પસંદ કરે છે જે આસપાસની પરિસ્થિતિઓથી બેબાકળા ન બની જાય. સાઇકોલોજિસ્ટસનું કહેવું છે કે સ્ત્રીઓ હંમેશાં પોતાના કરતાં સશકત પાર્ટનર ઝંખતી હોવાથી સ્ટ્રેસના ભારણમાં રહેતા પાર્ટનર તરફ ઓછી આકર્ષાતી હોય છે. અા માટે સંશોધકોએ માદા ઉંદરો અને નર ઉંદરો વચ્ચે સંશોધન કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like