પતિ સાથે હોવા છતાં પણ આ વાતોથી ડરે છે મહિલાઓ

લગ્ન બાદ પતિ પત્નીનો એક બીજો પર વિશ્વાસ કરવો ખૂબ જ જરૂરી છે. એનાથી આ પ્રેમ સંબંધ દિવસે ને દિવસે મજબૂત થતો જાય છો. પરંતુ એમાં જરા પણ શક થઇ જાય તો આ નાજુક સંબંધ ખરાબ થતાં પણ વાર લાગતી નથી. લગ્ન બાદ પત્ની માટે પતિનું ઘર અને લોકો બિલકુલ અલગ હોય છે. એમની સાથે રહેતા એવું લાગી શકે છે કે એનાથી કંઇક ભૂલો પણ થઇ જાય. એવામાં જો પતિ સાથ ના આપે તો છોકરી પૂરી રીતે તૂટી જાય છે. એવી જ કેટલીક વાતો છે જે પરણેલી સ્ત્રીને સતાવતી રહેતી હોય છે.

1. નાપસંદ કરવાનો ડર
લગ્ન બાદ પત્નીને એવો ડર રહે છે કે લગ્નના 6 7 વર્ષ પસાર થયા બાદ એ એને નાપસંદ તો નહીં કરે. ક્યાં તો જાડી થઇ જવા પર એને છોડી દેશે તો નહીં.

2. સ્વાસ્થય ખરાબ
મહિલાઓને હંમેશા પોતાના પરિવારની સ્વાસ્થયની ચિંતા રહે છે. એને એ વાતનો પણ ડર રહ્યા કરે છે કે સાથે સાથે એને કોઇ બીમારી ના થઇ જાય.

3. સંબંધ તૂટવાનો ડર
મહિલાઓને હંમેશા એ વાતનો ડર રહ્યા કરે છે કે એનાથી કોઇ ભૂલ થઇ જાય નહીં. જેનાથી પતિ એને છોડી દે.

4. એકલતાપણું
છોકરીઓ લગ્ન એટલા માટે કરે છે કે કારણ કે જીંદગીભરનો સાથ મળી શકે. સાસરામાં એના માટે બધુ અજાણ્યું હોય છે. આ વચ્ચે જો પતિ પણ પત્નીનો સાથ ના આપે તો એ એકલી પડી જાય છે. આ વાતની ચિંતા એને દરેક સમયે પરેશાન કરે છે.

5. વિશ્વાસ
સાસરે નવી વહુને એ વાતને ચિંતા થાય છે કે કોઇ એની વાત પર વિશ્વાસ કરશે કે નહીં. ક્યારેક કોઇક એની વાતને ખોટી ના સમજી લે. ગુસ્સો ના કરી લે, આ પ્રકારની પરિસ્થિતિથી એ હંમેશા બચવા માંગે છે.

http://sambhaavnews.com/

You might also like