આ છે ચેઈન વગરની ઈ-બાઈસિકલ

728_90

રોજ સાઈકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શરીર અને તન-મન પણ ફિટ રહે છે. અત્યારના ટ્રાફિકમાં સાઈકલ દ્વારા ગાડી કરતાં વધુ ઝડપી પહોંચી શકાય છે.

cycle2સાઈકલને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટેના પ્રયત્નો ચાલતા રહે છે. એક બ્રિટિશ ડિઝાઈનરે અનોખી ઈલેક્ટ્રિક બાઈસિકલ બનાવી છે. આ સાઈકલની ખૂબી એ છે કે તેમાં પરંપરાગત સાઈકલોની જેમ ચેઈન નથી.

cycle3તેમાં એક ઈલેક્ટ્રિક મોટરફિટ કરવામાં આવી છે, જે એક બાજુ સાઈકલને આગળ ધક્કો મારે છે અને સાઈકલ ચાલવાની સાથે ચાર્જ પણ થતી રહી છે. આ સાઈકલની કિંમત બે લાખ રૂપિયા જેટલી છે.

You might also like
728_90