આલિયા ભટ્ટ રણબીર સાથે Dinner Dateપર પહોંચી આ લૂકમાં

આ દિવસોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને કરણ જૌહરની ફિલ્મ ”બ્રહ્માસ્ત્ર”માં સાથે કામ કરી રહ્યાં છે અને ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. અહીં બંન્નેનાં અફેયરની પણ વાતો ચાલી રહી છે.


તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિનર ડેટ પર એક-સાથે દેખાયા. આ દરમિયાન આલિયાએ ગ્રે ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબજ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે. આલિયાએ પોતાની આ સમર પરફેક્ટ ડ્રેશ સાથે વ્હાઇટ ફ્લેટ સ્લીપર પહેર્યો છે કે જે તેનાં સમર લૂકને બરાબર લૂક આપે છે.

You might also like