અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2022 સુધીમાં થશે શરૂઃ પિયુષ ગોયલ

કેન્દ્રીય રેલમંત્રી પિષુષ ગોયલે અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન અંગે નિવેદન કર્યું કે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન 15 ઓગષ્ટ 2022 સુધીમાં શરૂ થશે. જેનાંથી અમદાવાદ-મુંબઇવાસીઓને લાભ થશે. તેમજ સારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પણ વેગ મળશે. ને આ સિવાય દેશનાં અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન શરૂ કરાશે. આ સુવિધાથી ઘણાં ખરા યુવાનોને સારા પ્રમાણમાં રોજગારી પણ મળશે. જાપાનનાં સહયોગથી બુલેટ ટ્રેન કરાશે શરૂ.

કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલનું નિવેદન
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2022 સુધીમાં શરૂ થશે
15 ઓગષ્ટ 2022 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થશે
અમદાવાદ-મુંબઈવાસીઓને થશે લાભ
સારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને વેગ મળશે
દેશના અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન શરૂ કરાશે
યુવાનોને સારા પ્રમાણમાં રોજગારી મળશે
બુલેટ ટ્રેનથી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઝડપી બનશે
BJPનાં મેનિફેસ્ટ્રોમાં પણ બુલેટ ટ્રેનનો ઉલ્લેખ

You might also like