પ્રાણીઓ જ્યારે ખુશ હોય છે ત્યારે..

2015ના કોમેડી વાઇલ્ડલાઇફ એવોર્ડ કોમ્પિટિશનના વિનર્સ વિજેતાના નામ તાજેતરમાં જ ઘોષિત કરવામાં આવ્યા છે. ટોપ પ્રાઇઝ જૂલિયન રાડને ઉપરના આ ફોટો માટે આપવામાં આવ્યું છે. રોડને આફ્રીકમાં એક અઠવાડીયાની ફોટોગ્રાફીક સફારી અને નિકોન ડી750 કેમેરા ઇનામના સ્વરૂપે આપવામાં આવ્યો છે.

 

 

You might also like