ગાઝામાં આવેલા એક ઝૂમાં ભૂખમરાથી મરેલાં પ્રાણીઓ સુકાઈને સ્ટેચ્યૂ બની ગયાં

ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન મિલિટન્ટ વચ્ચેની લડાઇમાં ગાઝા સ્ટ્રિપ પર આવેલા ખાન યુનિસ ઝૂમાં સેંકડો મૂંગા પ્રાણીઓએ ભૂખમરાથી દમ તોડ્યો છે. ર૦૦૭માં મોહમ્મદ અવાઇદા નામના પ્રાણીપ્રેમીએ હજારાે ડોલરના ખર્ચે આ ઝૂ બનાવ્યું હતું,

midday_ajab-gajab00061જોકે ગયા વર્ષે સતત ત્રણ-ચાર અઠવાડિયાં સુધી થયેલા રોકેટ એટેક્સને કારણે ઝૂ સાવ રેઢું પડી ગયું હતું. પાંજરામાં  પુરાયેલાં પ્રાણીઓનાં શરીર ભૂખથી કંતાઇ ગયાં અને છેલ્લો શ્વાસ નીકળ્યો ત્યારે તેમનાં બોડી સુકાઇને સ્ટેચ્યૂ જેવાં બની ગયાં છે.

You might also like