…તો આ કારણથી હજુ સુધી તમને કોઇ છોકરી નથી મળી

જો તમને હજુ સુધી કોઇ પાર્ટનર મળી નથી તો તેની પાછળ કેટલાક કારણો હોઇ શકે છે જાણો, તમારામાં તો આ આદતો નથી.

1. તમે ખૂબ નેગેટીવ છો.

2. શું તમે એવી કોશિશ કરો છો કે તમારી મહેનત વગર કોઇ તમારી તરફ આકર્ષિત થાય ત્યારે જ તમે રિલેશનશીપમાં પડશો.

3. તમારા એક્સ પાર્ટનર પાછા આવવાની રાહ જોઇ રહ્યા છો કે હજુ સુધી તમે તેન ભૂલ્યા નથી અને તેની સાથે પાછા જવા માંગો છો.

4. શું તમે કોઇ ફણ વસ્તુની પાછળ જ પડી જાવ છો ક્યાં તો કોઇ પણ ચીજ માટે પાગલ થવાની હદ સુધી પહોંચી જાવ છો.

5. તમે એક સાચો જીવલસાથી નહીં પણ એક ટાઇમપાસ ઇચ્છો છો.

6. શું તમે દરેક સમય કામમાં, મિત્રોમાં અને પરિવારમાં વ્યસ્ત રહો છો અને પાર્ટનર તમારા માટે મહત્વ નથી.

7. તમે તમારી જાતથી જ ખુશ નથી.

8. તમે તમારી જાતને એક તરીકાથી સેટ કરી લીધા છે.

9. પાર્ટનરને લઇને તમારી ઇચ્છાઓ વધારે છે.

You might also like