શું તમે જાણો છો કે તમારી પત્ની અથવા પ્રેમિકા તમારી સાથે કેમ સેક્સ માણે છે?

મહિલાઓ પુરૂષોની સાથે સેક્સ ફક્ત એટલા માટે કરે છે જેથી તેમના લગ્નજીવનમાં શાંતિ જળવાઇ રહે, અથવા કારણ વિનાની માથાકૂટથી દૂર રહેવા માંગે છે. મહિલાઓની યાદીમાં રોમાન્સ અને પેશનનું સ્થાન ઘણું પાછળ છે. મહિલાઓ પર થયેલા એક સ્ટડી પર બજારમાં આવેલું પુસ્તક તો કંઇક આવું જ કહે છે.

REASON…માટે મહિલાઓ પરપુરૂષ સાથે બાંધે સંબંધ

ટેક્સસ યૂનિવર્સિટીમાં સાઇકોલોજીના પ્રોફેસર સિંડી મેસ્ટન અને ડેવિડ બસ દ્વારા લખેલા પુસ્તક વાય વુમેન હેવ સેક્સ (મહિલાઓ સેક્સ કેમ કરે છે?)માં લગભગ 200 કારણોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. આ પુસ્તક માટે રિસર્ચ દરમિયાન એક મહિલાએ તો ત્યાં સુધી સ્વિકાર કર્યું કે તે સેક્સ ફ્કત એટલા માટે કરે છે જેથી તેમા પતિ પોતાન સ્પર્મ બહાર કાઢી શકે.

…તો આવા પુરુષો સાથે આવે છે છોકરીઓને મજા

રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે મોટાભાગન પુરૂષોને મહિલાઓ સેક્સુઅલી એટ્રેકટિવ લાગે છે, જ્યારે મહિલાઓને પુરૂષોમાં એવી કોઇ વાત જોવા ન મળી. રિસર્ચ દરમિયાન પ્રોફેસર મેસ્ટને 1000 મહિલાઓનો ઇન્ટરવ્યું કર્યો, જેમાં મહિલાઓએ પુરૂષોની સાથે ઉંઘવાના હજારો કારણો બતાવ્યા.

પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે કેમ આકર્ષિત થાય છે પુરુષ?

એક મહિલાઓએ કહ્યું કે તે સેક્સ એટલા માટે કરે છે જેથી તેને આદ્યાત્મિક અનુભવ થઇ શકે. તેણે દાવો કર્યો કે મોટાભાગની મહિલાઓએ સેક્સનું જે વિવરણ આપ્યું તે તેનાથી ઘણું અલગ હતું. 84 ટકા મહિલાઓએ સ્વિકાર્યું કે તે સેક્સ એટલા માટે કરે છે જેથી તેમની જીંદગીમાં શાંતિ જળવાઇ રહે અથવા તેમના ઘર-સંસારની જરૂરિયાતો પુરી થતી રહે. એક મહિલાએ જણાવ્યું કે તે સેક્સ એટલા માટે કરે છે જેથી કંટાળો દૂર થઇ શકે કારણ કે સેક્સ લડાઇ કરતાં ઘણું આસાન છે. જ્યારે કેટલીક બીજી મહિલાઓ માટે આ માઇગ્રેન અને માથાના દુખાવાને દુર કરવાનો ઉપાય છે.

આવી રીતે જાણો તમારી પત્ની વર્જિન છે કે નહીં

રિસર્ચમાં કેટલીક મહિલાઓએ એવી વાતો કહી જેને સાંભળીને વિચિત્ર લાગી શકે છે. એક મહિલાએ કહ્યું કે હું ઘણા પુરૂષોની સાથે ફ્કત એટલા માટે ઉંઘી છું કારણ કે મને તેમના પર દયા આવતી હતી. તો બીજી કેટલીક મહિલાઓએ પોતાના સ્વાર્થ માટે સેક્સનો ઉપયોગ કરે છે જેને પૈસા અને બીજી કિંમતી વસ્તુઓ પ્રાપ્ત કરવી છે.

ખુશ રહેવું છે? તો સપ્તાહમાં એક વખત કરો સેક્સ!

લગભગ 10 મહિલાઓએ સ્વિકાર્યું કે તેમને ગિફ્ટ લીધી હોવાથી સેક્સ માણ્યું. કેટલાકે કહ્યું કે મેં કોઇ પુરૂષ સાથે એટલા માટે સંબંધ બનાવ્યા કારણ કે તેણે મારા માટે એક શાનદાર ડિનરનું આયોજન કર્યું હતું અથવા તેણે મારી પાછળ ખૂબ પૈસા ખર્ચ્યા હતા.

કેમ આવે છે સેક્સી સપના, જાણો છો કારણ?

યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા સર્વેમાં 10માંથી 6એ સ્વિકાર્યું કે તે સામાન્ય રીતે એવા પુરૂષ સાથે સુઇ ચુકી છે જે તેમના બોયફ્રેન્ડ નથી. કેટલાકે કહ્યું કે તે સેક્સ એટલા માટે કહે છે જેથી પોતાની સેક્સ્યુઅલ પર્ફોમન્સને ઇંપ્રૂવ કરી શકે. એક વિદ્યાર્થીનીએ કહ્યું કે મેં મારા પ્રેમી સાથે એટલા માટે સેક્સ માણ્યું કે હું મારી સેક્સુઅલ સ્કિલ્સને સારી બનાવી શકું.

સવાર સાંજ કિસ કરો અને બસ ફાયદો જ ફાયદો

આ રિસર્ચમાં એ પણ જાણવા મળે છે કે મહિલાઓ એવા પુરૂષો તરફ આકર્ષિત થાય છ જે લાંબાહોય અને જેમનો અવાજ દમદાર હોય તથા જેમના શરીરમાંથી મદહોશ કરી દેનાર સુગંધ આવતી હોય.

You might also like