…તો આ કારણોસર પત્નીઓ પતિને દગો આપે છે !

મોટાભાગે આપણે એવું જ સાંભળતા હોઇએ છીએ કે પતિએ પત્નીને દગો કર્યો. તાજેતરમાં જ એક સરવે કરવામાં આવ્યો હતો તેમાં એવું જાણવા મળ્યું છે કે પતિથી અસંતુષ્ટ મહિલાઓ પણ પોતાના પતિને દગો આપે છે. તો શા કારણે પત્નીઓ આવું કરે છે તેના કારણો આ રહ્યાં..

– મોટાભાગે જ્યારે પત્નીને પોતાના પતિ તરફથી પ્રેમ અને પોતાનાપણું નથી મળતું ત્યારે તે તેને દગો દે છે.

– ઘણી વખતે એવું પણ જોવા મળે છે કે પતિ દ્વારા વારંવાર અપમાન અને પોતાના વિશે અપશબ્દો સાંભળીને કંટાળેલી પત્નીઓ તેને દગો કરવા પ્રેરાય છે.

– કેટલીક સ્વાભિમાની મહિલાઓ જીવનમાં કોઇ પણ પ્રકારની સમજૂતિ કરવા માટે તૈયાર નથી હોતી. તેના માટે પછી ભલેને તેમને પોતાના પતિને પણ છોડવો પડે.

– કેટલીક મહિલાઓ તો પોતાના પતિને એટલા માટે છોડી દે છે કારણે કે પોતાના સંબંધમાં કંઇક નવીનતા નથી અનુભવતી. તેમના સંબંધથી તે કંટાળી ગયેલી હોય છે.

– કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેમના સપનાઓ ખુબ જ મોટા હોય છે અને તેમનો પતિ આર્થિક રીતે નબળો હોય છે. પતિ જ્યારે તેમના સપનાઓને પુરા ના કરી શકે તો તેઓ તેને દગો આપે છે.

You might also like