ગળાના રોગોની બેદરકારી બની શકે છે આ રોગનું કારણ…..

ગરમીઓમાં પણ કોઈ વાર શરદી-ઉધરસ થતી હોય છે, પરંતુ કોઈવાર તેનું પરિણામ ભયંકર આવતુ હોય છે. તેનાથી ગળાનું ઈન્ફેક્શન થઈ શકે છે, હ્રદયના વાલ્વ તેમજ કિડની આનો શિકાર બની શકે છે. જેને નેફ્રાઈટિસ કહે છે. આ કારણોસર કિડની કેટલાક સમય માટે ફેલ થઈ શકે છે, હાથ પગમાં સોઝા પણ આવી શકે છે.

મોટાભાગે આ રોગ ઉપચારથી મટી જતો હોય છે, પણ વારંવારના ઈન્ફેક્શનથી કાં તો એક વખતમાં જ વધારે ચેપ લાગ્યો હોય તો કિડની પણ ફેલ થઈ શકે છે. તાવની દવા સાથે સાથે એંટીબોયોટિકનું પુરી માત્રામાં સેવન કરવું. વેક્સિન લગાવવાથી પણ ઈન્ફેક્શનને રોકી શકાતુ હોય છે. ખાવાપીવા પર ધ્યાન આપવુ. વિટામિન-સી નું સેવન કરવાથી બીમારીથી બચી શકાય છે.

You might also like