જાણો! શા માટે યંગ છોકરાઓ પરિણીત મહિલાઓથી હોય છે વધુ આકર્ષિત

એ વાત ક્યારેય કોઇનાથી છુપાયેલી નથી કે બૉય્ઝ જેટલાં સિંગલ છોકરીઓ તરફ આકર્ષિત નથી થતાં એટલાં તેઓ લગ્ન કરેલ મહિલાઓ તરફ વધુ આકર્ષિત થતાં હોય છે. પરંતુ શું આપને ખબર છે એનું મૂળ કારણ. તો અમે આજે આપણે જણાવીશું કે શા માટે છોકરાઓ પરિણીત મહિલાઓ તરફ વધુ આકર્ષાતા હોય છે.

આ અંગે હમણાં જ થયેલાં રિસર્ચનાં આધારે જાણવા મળ્યું કે છોકરાઓને સૌથી વધુ મેચ્યોર છોકરીઓ વધુ પસંદ હોય છે જેનાં લીધે છોકરાઓ લગ્ન કરેલ મહિલાઓ તરફ વધુ આકર્ષિત થતાં હોય છે. પરિણીત મહિલાઓ હંમેશાં સૌથી વધુ કેર કરનાર હોય છે એટલે કે તે વધુ મેચ્યોર હોય છે પછી ભલે પોતાની જાતની કેર કરવાની હોય કે અન્ય કોઇ પણની કેર કરવાની વાત કેમ ન હોય. પરિણીત મહિલાઓ મોટે ભાગે પોતાની જાતને વધુ સુંદર દેખાડવા માટે હંમેશાં કલાકો સુધી દર્પણ આગળ પોતાને નિહાળતી હોય છે. સાથે ઘર,પરિવાર અને ઓફિસનાં કામ પણ વધુ આસાનીથી સંભાળતી હોય છે. કદાચ એટલાં માટે દરેક પુરૂષોને પરિણીત મહિલાઓ વધુ પસંદ હોય છે.

પુરૂષોનું પરિણીત મહિલાઓને વધુ પસંદ કરવાનું મુખ્ય કારણ એ પણ છે કે છોકરીઓ મેરેજ પછી ખૂબ જ સુંદર બની જાય છે. મેરેજ બાદ મહિલાઓનાં હૉર્મોન્સમાં પણ વધુ પરિવર્તન થાય છે, કે જે એમની સ્કિનને વધુ મુલાયમ બનાવી દે છે. આ એક કારણ પણ છોકરાઓને પરિણીત મહિલાઓ તરફ વધુ આકર્ષિત કરે છે.

કેટલીક છોકરીઓનું એમ પણ માનવું છે કે મેરેજ બાદ મહિલાઓની જવાબદારીઓ જેમ-જેમ વધે છે તેમ-તેમ તેમનાં નખરા અને ડિમાન્ડ્સ પણ વધતી જાય છે. મેરિડ મહિલાઓ પૈસાની બચત અને ઇન્વેસ્ટમેન્ટને લઇ વધુ સચેત રહેતી હોય છે.

You might also like