… તો આ કારણથી તમારા પતિ તમારાથી થઇ રહ્યા છે દૂર

મોટાભાગની મહિલાઓની પોતાના પતિને લઇને એ ફરીયાદ રહે છે કે એમનો પતિ જરાય પણ રોમેન્ટિક નથી અને એમને બિલકુલ સમય આપતાં નથી. પરંતુ એ પાછળનું કારણ તમારા પતિની સેક્સ ઇચ્છામાં ખામી હોઇ શકે છે. સેક્સ ઇચ્છામાં ખામીના કારણે પુરુષ સેક્સમાં રુચિ લેવાનું ઓછું કરી દે છે અને ધીરે ધીરે એની પાર્ટનરથી દૂર થતાં જાય છે. એવામાં આજે અમે તમને પુરુષોમાં થતી સેક્સ ઇચ્છાની ખામીના કેટલાક મહત્વના કારણો માટે કહેવા જઇ રહ્યા છીએ.

પુરુષોમાં થનારી સેક્સ ઇચ્છાની ખામીનું સૌથી મોટું કારણ છે સેક્સમાં રોમાંચની ખામી. આ ખામીને પૂરી કરવા માટે તમારે અલગ અલગ રીતે સેક્સ કરવું જોઇએ.

બાળક પેદા થયા બાદ પતિ પત્નીમાં થોડુંક અંતર આવવા લાગે છે. જેનું કારણ છે મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં પ્રેગનેન્સી બાદ આવતું ઢીલાપણું જેના કારણે પુરુષોને એમની પાર્ટનર સાથે સેક્સ કરવામાં મજા આવતી નથી.

જો તમારા પતિ તમારી સાથે સેક્સમાં ઇન્ટ્રેસ્ટ લેતા નથી તો બની શકે છે કે એની પાછળ કામકાજથી જોડાયેલ કોઇક તણાવ હોઇ શકે છે. અથવા એવું પણ બની શકે છે તેઓ કોઇ બહાર બીજી છોકરી સાથે આકર્ષિત થયાં હોય. એની સાથે શારીરિક સંબંધ હોય ત્યારે તમારાથી દૂર રહેતા હોય.

ઉંમરનું વધવું પણ આનું એક કારણ હોઇ શકે છે. ઉંમર વધવાની સાથે સેક્સ ઓર્ગેન્સ સારી રીતે કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં ડોક્ટરની સલાહ લેવામાં આવે છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like