શારીરિક સંબંધ બાદ જરૂરી છે પેશાબ કરવો, જાણો તેનું કારણ..

પતિ પત્ની વચ્ચે એક સ્વસ્થ સંબંધ બનાવી રાખવા માટે સ્વસ્થ યૌન જીવનનું પણ હોવું ખૂબ જરૂરી છે. એવા કપલ્સ જે સમયના અભાવના કારણે એક બીજા સાથે ઓછો સમય પસાર કરે છે એમના સંબંધમાં મજબૂતી હોતી નથી. આ ખૂબ જરૂરી છે કે બંને કપલ્સ પોતાની સેક્સ લાઇફને સારી બનાવવા સાથે એ પ્રક્રિયાને સાફ રાખે, જેના કારણે આગળ કોઇ મુશ્કેલી થાય નહીં.

તમને એ વાતની જાણકારી જરૂરી હોવી જોઇએ કે તમારા પાર્ટનરના પ્રાઇવેટ પાર્ટનું સ્વસ્થ અને સાફ રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે એનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે પણ જોડી શકાય છે.

જો તમારા પાર્ટનરનો પ્રાઇવેટ પાર્ટ ચેપી છે, તો તમે પણ એ ઇન્ફેક્શનના કારણથી ચેપી થઇ શકો છો. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે શારિરીક સંબંધ બાંધ્યા પહેલા તમે તમારા પ્રાઇવેટ પાર્ટને સાફ કરી લો.

શારીરિક સંબંધ બાદ મોટાભાગની મહિલાઓને પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શનની સમસ્યા થાય છે, જે ખુદ એના પાર્ટનર દ્વારા ટ્રાન્સમિટ થાય છે. પુરુષોમાં શુક્રાણુ અને ટોયલેટ એક જ માર્ગના માધ્યમથી નિકળે છે.

હવે જાણીએ સેક્સ બાદ મહિલાઓને ટોયલેટ કરવાથી શું ફાયદો થાય છે…

સેક્સ બાદ પેશાબ જવાથી અંદર ઘૂસેલા ઇન્ફેક્શનને બહાર નિકાળવામાં મદદ મળે છે.

મહિલાઓએ સેક્સ કરતાં પહેલા અને બાદમાં પોતાના પ્રાઇવેટ પાર્ટની સારી રીતે સફાઇ કરવી જોઇએ જેનાથી કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન ફેલાવવાનું જોખમ રહે નહીં. ઇન્ટરકોર્સ કરવાથી યૂરિન ઇન્ફેશન નહીં પરંતુ ઘાતક ઇન્ફેક્શન શરીરમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે. પુરુષોને કોન્ડમના ઉપયોગથી યૌન સંચારિત રોગથી પોતે અને પોતાની પાર્ટનરને બંને સુરક્ષા કરવાની સલાહ આપવામાં આવે છે.

મહિલાઓના કેસમાં યૂરિન માર્ગ અને પ્રજનન માર્ગ બંને અલગ અલગ હોય છે એટલા માટે એમના પાર્ટનરને ઇન્ફેક્શન થવાનું જોખમ ઘણું ઓછું હોય છે.. સેક્સના કારણે કોઇ પણ પ્રકારનું યૂરિન ઇન્ફએક્શન ના થાય એટલા માટે બંને પાર્ટનરે પોતાના પ્રાઇવેટ પાર્ટ સેક્સ પહેલા અને સેક્સ બાદ ધોવા જોઇએ.

You might also like