કેમ આવે છે સેક્સી સપના, જાણો છો કારણ?

લખનઉ: રાતે સપના આવવા સ્વાભાવિક છે. સપના ઘણા પ્રકારના હોય છે. સારી પણ હોય છે અને ખરાબ પણ હોય છે. કેટલાક સપના દિલની ધડકનો વધારી દે છે. તો ક્ટલાક સારી યાદો પણ અપાવી દે છે. કેટલાક સેક્સી સપના હોય છે જે દરેક યુવા લોકોને રાતે આવે છે. જો કે મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે આપણને આખી રાત સપના આવતાં નથી પરંતુ તેનો એક સમય હોય છે જેમાં થોડાંક સમય માટે આપણાં મગજ સપના બનાવે છે. ઊંઘના આ સમયને ‘ડ્રીમિંગ સ્લીપ કહેવામાં આવે છે.’

કેમ આવે છે સેક્સી સપના?
કેટલાક લોકો સેક્સને લઇને ઉતાવળા હોય છે, પરંતુ મનમાં જ તેને દબાઇને રાખે છે. આ કમીને તેઓ પૂરી કરવા માટે તે સપનામાં તેનો અનુભવ કરે છે. એવું નથી કે સેક્સી સપનાઓ પર યુવાનોનું અને ધડકતા દિલનો જ અધિકાર છે. દરેક ઉંમરના લોકોને સેક્સી સપના આવે છે.

ઉંમર સાથે વધે છે સેક્સી સપના
સેક્સ સંબંધિત સપના મોટાભાગે વધતી ઉંમર સાથે વધે છે, પરંતુ તેનો આપણી સેક્સ લાઇફ સાથે કોઇ સંબંધ નથી. મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે ઉંમર વધવા ઉપરાંત ઘણી રચનાત્મર પ્રવૃતિઓના લોકને પણ આવા સપના વધારે આવે છે. મનવૈજ્ઞાનિકએ કેટલાક સપનાના કારણ બતાયા છે. જેને જાણીને તમે હેરાન થઇ જશો.

પૂર્વ પ્રેમી સાથે સપના આવે તો
મોટાબાગે જોવામાં આવ્યું છે કે આપણે ઇચ્છીએ નહીં તો પણ પૂર્વ પ્રેમી અથવા પ્રેમીકાની સાથે સેક્સના સપના આવે છે.આ પાછળ મનોવૈજ્ઞાનિકએ જણાવ્યું છે કે ભલે તે આપણે પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકા હોય છે, પરમતુ સપનામાં તો તે આપણા પતાના જ હોય છે, જે જૂની યાદ સાથે આપણી સાથે જોડાયેલા હોય છે. આને કઉ પણ પ્રકારે ખાબ માનવું જોઇએ નહીં.

બોસના સપના આવે તો
કેટલીક વખત અપણને અહેસાસ થાય છે કે જાણતા અજાણતા આપણે આપણા બોસના દિવાના થઇ જઇએ છીએ. આ દરેક પાછળ મનવૈજ્ઞાનિકનું માનવું છે કે જો આ રીતના સપના આવે તો આનો મતલબ છે કે તમે તમારા બોસની જેમ બનવા માંગો છો. બોસ એક સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે., એવામાં આપણે એમની તરફ આકર્શિત થઇએ છીએ.

જાનવાર સાથેના સેક્સી સપના
સેક્સની ઇચ્છા કોઇને પણ ગમે ત્યારે કોઇની પણ સાથે થઇ શકે છે. કેટલીક વખત તો લકોને જાનવાર સાથે સેક્સ કરવાના સપના આવે છે. આવા લોકો પોતાની જાતને માનસિક બિમાર સમજે છે, પરંતુ મનોવૈજ્ઞાનિકનો મત છે કે આવી રીતના સપના આવવાનો મતલબ એ છે કે તમે સેક્સને સારી રીતે એન્જોય કરવા માંગો છો.

એક સેલિબ્રિટી સાથે મળ્યા તો
દરેક વ્યક્તિ કોઇને કોઇ સેલિબ્રિટીને જરૂર પસંદ કરતાં હોય છે. એવામાં તેમની સાથે સેક્સના સપના આવવા સ્વાભાવિક છે. આવા સપનાઓ માટે મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે આવા પ્રકારના લોકો જીવનમાં કશું કરવા માંગતા નથી, ફક્ત ફેન્ટસીમાં જીવવા માંગે છે.

You might also like