…તો આ કારણથી બોયફ્રેન્ડ હોય તો પણ બીજા સાથે સંબંધ બાંધે છે છોકરીઓ

સામાન્ય રીતે છોકરાઓ માટે કહેવામાં આવે છે કે ગર્લફ્રેન્ડ હોવા છતા એ બીજી છોકરીઓ સાથે રિલેશનશીપમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે આ બાબતમાં છોકરીઓ છોકરીઓ કરતાં ખૂબ આગળ છે. જી હાં, આ બિલકુલ સાચું છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં કેટલાક રોચક તથ્યો સામે આવ્યા છે જેને જાણ્યા બાદ તમારા હોશ ઊડી જશે.

સંશોધનમાં કેટલીક જાણકારીઓ બહાર આવી છે. તો ચલો જાણીએ આ શોધમાં કયા પરિણામો સામે આવ્યા છે.

છોકરીઓ એક સમયમાં એકથી વધારે સાથે રિલેશનશીપમાં એટલા માટે રહે છે કે એ એમની જાતને સુરક્ષિત રાખવા ઇચ્છે છે. છોકરીઓ માટે સુરક્ષાની દ્રષ્ટિથી કોઇ પણ એક વ્યક્તિ પર વિશ્વાસ કરવો મુશ્કિલ બને છે. કેટલીક વાર બને છે કે છોકરીઓ રિલેશનશીપમાં હોવા છતાં પોતાના પાર્ટનર પર પૂરી રીતે ભરોસો કરી શકતી નથી. જેના કારણે એ એવું પગલું ભરે છે જેનાથી એમને એક સાચો અને વિશ્વાસ કરનારો પાર્ટનર મળી જાય.

જ્યારે બીજા કેટલાક લોકોનું માનવું હતું કે છોકરીઓને એ વાતનો ઓવર કોન્ફીડન્સ હોય છે એ એકથી વધારે બોયફ્રેન્ડ સરળતાથી બનાવી શકે છે.

કેટલીક વખત છોકરીઓ પોતાના રિલેશનશીપને લઇને ગંભીર તો હોય જ છે પરંતુ એ એની દરેક ઇચ્છાઓ અને આશાઓનો પૂરો ભાર બોયફ્રેન્ડ પર થોપવા માંગતી નથી. એટલા માટે એ એકથી વધારે બોયફ્રેન્ડ બનાવવા ઇચ્છે છે કારણ કે એ દરેક લોકો એની થોડી થોડી ઇચ્છાનો બોજ ઉઠાવી શકે.

તો બીજી બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે બોયફ્રેન્ડનો એમની સાથે ખોટો વ્યવહાર હોય છે અને એ મજબૂર થઇને આ પગલું ભરે છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે એક છોકરો પોતાની ગર્લફ્રેન્ડની બધી ઇચ્છાઓ પૂર્ણ કરી શકતો નથી. પોતાની ઇચ્છાઓને પૂરી કરવાના ઉદ્દેશથી છોકરીઓ એકથી વધારે બોયફ્રેન્ડ બનાવે છે.

http://sambhaavnews.com/

You might also like