PM મોદી અને અમિત શાહની ગુડબૂકમાં કોણ? મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે, ત્યારે પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે મંત્રીમંડળને લઈને ચર્ચા કરવામાં આવી. આગામી કેબિનેટમાં કોને સમાવવા તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ભાજપને ચૂંટણીમાં 100થી ઓછી બેન્કો આવતા કેબિનેટમાં મોટુ થાય તેવી શકયતાઓ છે.

કેબિનેટની બેન્કમાં નવા ચેહરાઓને સ્થાન મળે તેવી પણ શકયતાઓ છે. ભાજપ દ્વારા ઘણા જુના ચેહરાઓને પડતા મુકવામાં આવી શકે છે, તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે સિનિયરોની પસંદગી કરવામાં આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે નવી સરકારમાં સંસદીય સચિવોને પણ રાખવામાં આવશે. આ ઉપરાંત સરકારથી કોઈ ધારાસભ્ય નારાજ ન થાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી શકે છે.

You might also like