તુર્કીમાં સરકાર ઉથલાવવા પાછળ મુસ્લિમ ધર્મગુરૂ ગુલેનનો હાથ

અંકારા : તુર્કીનાં રાષ્ટ્રપતિ અને ટર્કિશ સરકાર માટે કામ કરનારા એખ વકીલ રોબર્ટ એમ્સ્ટેડમે કહ્યું કે આ તખ્તાપલટનાં પ્રયાસમાં તુર્કીમાંથી હાંકી કઢાયેલા મુસ્લિમ ધર્મગુરૂ ફતહુલ્લાહગુલેનનો હાથ છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે આ ધર્મગુરૂ હાલ અમેરિકાનાં પેન્સોવેનિયામાં રહી રહ્યા છે. રોબર્ટે કહ્યું કે અમે સતત અમેરિકન સરકારને ચેતવતા રહ્યા છીએ કે ગુલેનની ગતિવિધિઓ ખતરનાક છે.

ટર્કિશ ઇન્ટેલિજન્સ સુત્રોનાં અનુસાર તેનાં પરથી સ્પષ્ટ થાય છેકેગુલેન કેટલીક ખાસ મિલેટરી લિડરશિપની સાથે પસંદ કરાયેલી સરકારને હટાવવા માટે કામ કરી રહ્યા હતા. આ ઘટના બાદ ગુલેનની તરફથી કહેવામાં આવ્યું છે કે તુર્કીમાં પારદર્શી રીતે ચુંટણી થવી જોઇએ. ઇસ્લામી ધર્મગુરૂ ફતહુલ્લાહ ગુલેનનાં તુર્કીમાં લાખો અનુયાયીઓ છે. તેનો ઉદ્યોગ અબજો ડોલરનો છે. તે 90નાં દશકથી જ અમેરિકામાં રહી રહ્યા છે.

ગુલેનનાં આઇડિયાને પ્રમોટ કરનારા ન્યૂયોર્ક ખાતેનાં એક ગ્રુપ અલાયન્સ ફોર શેયર્ડ વેલ્યુઝનાં પ્રેસિડેન્ટે આ આરોપોને ફગાવી દીધા હતા. વાઇ અલ્પ અસલાન્દોગને અસોસિએટેડ પ્રેસમાં કહ્યું કે અમે સ્પષ્ટ રીતે આ આરોપોને ફગાવીએ છીએ. જે તેવું કહી રહ્યા છે તે બિનજવાબદાર છે. તે અગાઉ સાંજે આ અલાયંસે કહ્યું હતું કે અમે તુર્કીની સ્થાનિક રાજનીતીમાં લશ્કરી હસ્તક્ષેપની નિંદા કરીએ છીએ.

75 વર્ષીય ફતેહુલ્લાહ કેટલીક બિમારીઓથી પીડિત છે અને સ્વાસ્થયલગતી સમસ્યાઓ સામે સંધર્ષ કરી રહ્યા છે. તે રાષ્ટ્રપતિ આર્દોઆનનાં નજીકનાં વ્યક્તિ રહી ચુક્યા છે. હવે એર્દુવા તેને રાજનીતિક પ્રતિદ્વંદી માને છે અને

You might also like