ક્યારે કરશે આ અભિનેત્રીઓ લગ્ન?

હાલમાં જ ચાલીસીને પાર કરી ચૂકેલી પ્રિતી ઝિન્ટા અને ઉર્મિલા માન્તોડકરે લગ્ન કરીને સોને ચોકાવી દીધા છે. 40 પાર કરી ચૂકેલી આ બંને અભિનેત્રીઓએ તો પોત પોતાની પસંદગીના લાઇફપાર્ટનર સાથે સપ્તપદીના ફેરા ફરી લીધા છે. ત્યારે બોલિવુડમાં હજી પણ એવી કેટલીક એક્ટ્રેસ છે જેઓ 40 પાર કરી ચૂકી હોવા છતાં કુવારી જ છે…

 

You might also like