વ્યક્તિ દુઃખી હોય ત્યારે યાદશક્તિ સતેજ થાય છે

લોકો સુખની ક્ષણોને ખૂબ જ ઝડપથી ભુલી જતા હશે પરંતુ દુખ કે પીડા અનુભવી હોય તેની યાદો લાંબા સમય સુધી મનમાં અંકિત થયેલી રહે છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે વ્યક્તિ દુખી હોય ત્યારે તેની યાદશક્તિ વધુ સારી હોય છે. અત્યંત ખુશીના માહોલમાં હોય તેવી વ્યક્તિઓ જુની યાદોને વાગોળતા નથી અને વાગોળવાનું પસંદ પણ કરતા નથી. તેનાથી અલગ દુખી હોય તે લોકો જીવનની સારી-ખરાબ તમામ બાબતો ઊંડાણપૂર્વક યાદ રાખી શકે છે.

You might also like