લાલ લિપસ્ટિક લગાવ્યા બાદ મગજમાં આવે છે આવી અજીબ વાતો

તમને બિગ બોસની કન્ટેસ્ટેન્ટ યાદ છે? જેની લાલ લિપસ્ટિકે બધાને પાગલ બનાવી દીધા હતા. જો કે આ વાતમાં કોઇ બે મત નથી કે લાલ લિપસ્ટિક પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે.

મેકઅપ આર્ટિસ્ટ માને છે કે લાલ લિપસ્ટિક કોન્ફિડેન્સને દેખાડે છે અને સાથે તે અપલિંગ કલર પણ છે. જો તમે ડેટ પર જઇ રહ્યા છો તો લાલ કરતા કોઇ સારો શેડ હોઇ શકે નહીં. પરંતુ રેડ લિપસ્ટિક લગાવ્યા પછી કેટલીક વખત છોકરીઓના મગજમાં આવા અજીબ વિચારો આવવા લાગે છે.

1. રેડ લિપસ્ટિક લગાવ્યા પછી કોન્ફિડેન્ટ તો વધે જ છે પરંતુ જો છોકરીઓને કોઇ ટગર ટગર જોવા લાગે તો તેને લાગે છે કે લિપસ્ટિર વધારે ડાર્ક તો નથી થઇ ગઇ ને. ક્યાં તો પછી દાંત પર તો લાગી નથી.

2. લિપસ્ટિક કોઇ પણ હોય , એક વખત લગાવ્યા પછી ખાવા પીવાના સમયે ધ્યાન તો રાખું જ પડે છે. મોટાભાગે છોકરીઓને એ વાતનું ટેન્શન થઇ જાય છે કે ખાધા પછી લિપસ્ટિક ખરાબ તો થઇ ગઇ નથી ને.

3. આ લિપસ્ટિકનો લાલ રંગ ખરાબ તો લાગી રહ્યો નથી ને? ક્યાં તો હું દેહવ્યાપાર વાળી તો વાગી રહી નથી ને?

4. મારે એક વખત વોશરૂમ જઇને લિપસ્ટિક ચેક કરી લેવી જોઇએ.

5. તેના રૂમાલ પર મારી લિપસ્ટિકના નિશાન પડી ગયા છે. શું મારે તેને રૂમાલ લઇને ધોઇ નાંખવો જોઇએ.

You might also like