૨૦ વર્ષના હશો ત્યારે વધુ વજન હશે તો ભવિષ્યમાં પેટનું કેન્સર થવાનું જોખમ વધુ

યંગ એજમાં વજન વધુ હોય તેનું જોખમ લાંબા ગાળાની ક્રોનિક સમસ્યાઓ પેદા કરી શકે છે. યંગ એજની મેદસ્વિતા કેન્સર માટે પણ કારણભૂત છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ૨૦ વર્ષે જે વ્યક્તિનું વજન હદ કરતા વધુ હોય છે તેને અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ત્રણગણુ વધારે હોય છે. યંગ એજમાં હાઈટ મુજબના અાદર્શ રેશિયો કરતા વજન ૨૦ કિલો વધુ હોય તો અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ૬૦થી ૮૦ ટકા જેટલું વધારે હોય છે.

http://sambhaavnews.com/

You might also like