જાણો સેક્સ દરમિયાન મહિલાઓ શું વિચારે છે

શું તમે કોઇ દિવસ વિચાર્યું છે કે સેક્સ કરતી વખતે મહિલાઓના મગજમાં શું ચાલી રહ્યું છે? તે લોકો એવું તો શું વિચારતા હશે કે જેનો આપણે અંદાજો પણ લગાવી શકીએ નહીં? તમારી આ દુવિધા અમે અત્યારે જ દૂર કરી દઇએ છીએ. ચલો તો જાણીએ સેક્સ દરમિયાન મહિલાઓ શું વિચારે છે.

REASON…માટે મહિલાઓ પરપુરૂષ સાથે બાંધે સંબંધ

1. કેટલીક વખત પોતાના સાથી સાથે વારંવાર સેક્સ કરવાથી મહિલાઓ બોર થઇ જાય છે અને તે સમયે તે પોતાના મનપસંદ હોલીવુડ, બોલીવુડ સ્ટારને ઇમેજ કરી લેતી હોય છે.

2. મહિલાઓ દિવસભર પોતાના કામમાં એટલી વ્યસ્ત રહેlતી હોય છે કે સેક્સ દરમિયાન પણ તેના મગજમાં ઘરના પેન્ડિંગ કામો માટે વિચારતી હોય છે. જેમ કે તેને કયો સામાન ખરીદવાનો છે તેમજ શું સાફ કરવાનું છે વગેરે જેવા કામો વિચારતી હોય છે.

…તો આવા પુરુષો સાથે આવે છે છોકરીઓને મજા

3. ઘણી વખત તો મહિલાઓ તેના એક્સ બોય ફ્રેન્ડ અથવા જૂના પ્રેમ માટે વિચારતી હોય છે.

4. ઘણી મહિલાઓ સેક્સ દરમિયાન કેટલાક ગંભીર પ્રશ્નોથી ઘેરાઇ જાય છે. શું આ વ્યક્તિ મારો જિંદગીભર સાથ આપશે? શું એ મને સાચે પ્રેમ કરે છે કે પછી ટાઇમ પાસ કરી રહ્યો છે?

5. જો સેક્સ દરમિયાન તમે તેના વખાણ કરી દો તો તે ઓવર કોન્ફિડેન્ટમાં આવી જાય છે અને મનમાં ને મનમાં ખુશ થાય છે.

You might also like