મહિલાઓ પોતાના સ્તનને જોઇને વિચારે છે કંઇક આવું

મહિલાઓની સુંદરતાની સરખાણી એમના સ્તનને જોઇને કરવામાં આવે છે. પુરુષોની નજર પણ સૌથી પહેલા કોઇ પણ મહિલાના સ્તન પર
જ જઇને અટકે છે. પુરુષો બસ મહિલાઓના સ્તન પર જ નજર અટકે છે. પુરુષ બસ સ્તનને નિહાળતા જ રહે છે. એમના મનમાં એ
દરમિયાન શું ચાલે છે એ તો કોઇને કહેવાની જરૂર નથી. પરંતુ થોડું વિચારો કે મહિલાઓ પોતાના સ્તનને જોઇને શું વિચારતી હોય છો?
ચલો તો આજે અમે તમને જણાવીએ રસપ્રદ એવી કેટલીક વાતો.

મહિલા મોટેભાગે એમના સ્તનને જોઇને એવું વિચારે છે કે શું મારા સ્તનની સાઇઝ એક જેવી જ છે ને ?

http://sambhaavnews.com/aastha/lucky-sign-in-palmistry-for-girls/

મહિલાઓ પોતાના સ્તનને જોઇને હંમેશા એવું વિચારે છે કે આ નાના મોટા ના હોય અને નીચેની તરફ નમેલા ના હોય.

મહિલાઓ કાચ સામે આવે ત્યારે હંમેશા એમના સ્તનને જ જોતી હોય છે. એમને એવું લાગે છે કે એમના સ્તનના કારણે એ ખરાબ લાગે છે.

http://sambhaavnews.com/lifestyle/so-you-should-see-your-private-parts-of-girls-day/

મહિલાઓ એમના સ્તનને જોઇને એવું વિચારે છે કે કાશ એમને બ્રા ના પહેરવી પડે તો કેટલું સારું હતું.

કાચની સામે ઊભી રહીને સ્તનને જોઇને એવું વિચારે છે કે એનો આકાર વધારે પડતો મોટો ના હોય કે નાનો ના હોય.

http://sambhaavnews.com/

You might also like