આજથી જ છોડી દો દૂધ પીવાનું, થશે આ 9 ફાયદા

દૂધના એક અલગ ફાયદા હોય છે. જેમકે એમાં કેલ્શિયમ અને વિટામીન A હોય છે, જે ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે. પરંતુ મોર્ડન ન્યૂટ્રિશનિસ્ટનું માનવું છે કે દૂધ પીવાથી જેટલા ફાયદા થાય છે એના કરતાં દૂધ નહીં પીવાના વધારે ફાયદા થાય છે. એને લઇને ઘણા રિસર્ચ અને સ્ટડીઝ પણ થઇ છે જે સાબિત કરે છે કે દૂધ છોડવાના ઘણા ફાયદા છે.

1. ડાઇજેશન સારું થશે
લેક્ટોઝ ઇનટોલરેન્સના કારણે પેટ ફૂલે છે, ગેસ ડાયરિયા અને પેટમાં દુખાવો પણ થઇ શકે છે.

2. ખીલથી બચશો
અભ્યાસમાં જાણવા મળ્યું કે દૂધમાં એનાબોલિક સ્ટેરોઇડ્સ હોય છે જે ખીલની સમસ્યા પેદા કરે છે.

3. પ્રોસ્ટેટ કેન્સરવનું જોખમ ઓછું થશે
સ્ટીડઝમાં જાણવા મળ્યું કે ડેરી પ્રોડક્ટ્સમાં રહેલા કેલ્શિયમ પ્રોસ્ટેટ અને ઓવેરિયન કેન્સરનું જોખમ વધારે છે.

4. ડાયાબિટીસનું જોખમ ઓછું રહેશે
હાઇ ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં સમાવેશ દૂધ બ્લડ સુગર લેવલ વધારે છે.

5. કોલેસ્ટ્રોલ ઓછું થશે
દૂધના એક ગ્લાસમાં 24 MG સુધી કોલેસ્ટ્રોલ હોય છે.

6. ચરબી ઓછી થશે
હોલ મિલ્કની એક સિંગલ સર્વિસમાં રોજની જરૂરીયાતનો 20 ટકા સેચુરેટેડ ચરબી હોય છે.

7. મિલ્ક એલર્જીથી બચાવ થશે
લેક્ટોઝ ઇનટોલરેન્સની જેમ મિલ્ક એલર્જીથી ઘણા પ્રકારની એલર્જી, વોમિટિંગ દેવી સમસ્યા થઇ શકે છે.

8. વજન વધવાથી બચશે
કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું કે વધારે દૂધ પીતાં લોકોનું વજન વધારે વધે છે.

9. એન્ટીબાયોટિક્સ રેજિસ્ટેન્સથી બચાવ થશે
મોટાભાગે ગાય, ભેંસોને એન્ટીબાયોટિક્સના ભારે ડોઝ આપાવામાં આવે છે જેનાથી એમના દૂધમાં એન્ટીબાયોટિક્સ પ્રતિ રેજિસ્ટેન્સ પેદા થઇ જાય છે.

visit: http://sambhaavnews.com/

You might also like