સ્તનપાન કરાવતી વખતે માતાના સ્તનમાં દૂધ કેવી રીતે બને છે?

તમારે ધ્યાન રાખવું જોઇએ કે તમારા સ્તન ગર્ભાવસ્થા અને બાળકને દૂધ પીવડાવતી વખતે ઘણા આકારમાં બદલાય છે. તમે જોશો કે જ્યારે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો કો તમારા બ્રેસ્ટમાં ઘણા ફેરફાર જોવા મળે છે.

બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે તમારા બ્રેસ્ટમાં શું ફેરફાર થાય છે?
જ્યારે તમે પ્રેગનેન્ટ હોવ છો તો તમારા બ્રેસ્ટ બાળકને દૂઘ પીવડાવવા માટે તૈયાર થઇ જાય છે. ત્યારે બાળકને ફીડિંદ કરવાની જગ્યાની આજુબાજુ નાના દાણા થવા લાગે છે અને ડાર્ક થવા લાગે છે. જે સફાઇ અને સુરક્ષા કરે છે અને સાથે સ્તનપાનના સમયે ઇન્ફેક્શનથી બચાવે છે. એ સમયે તમારા બ્રેસ્ટમાંથી એક એમનીઓટિક તરલ નામની ગંધ આવવા લાગે છે જેને બાળક જન્મ બાદ ઓળખવા લાગે છે.

બ્રેસ્ટમાં દૂધ કેવી રીતે બને છે?
આલ્વેઓલી એ છે કે જ્યાં દૂધ બને છે. તમારા બ્રેસ્ટમાં નાના કોષોના કલ્સ્ટર થાય છે જેની ચારે બાજુ નાની માંસપેશીઓ હોય છે જે તરલ પદાર્થને ડક્ટ્યૂલથી બહાર મોકલે છે. આ ડક્ટ્યૂલ નાની નળીઓ છે જે આલ્વેઓલીથી દૂધ નળી સુધી લઇ જાય છે. પ્રોલેક્ટીન ગોર્મોન તમારા શરીરના પોષણ માટે દૂધ બનાવવાનો સંકેત આપે છે.

જ્યારે તમે બાળકને દૂધ પીવડાવો છો ત્યારે બ્રેસ્ટમાં શું થાય છે?
ઝ્યારે તમે સ્તનપાન કરાવો છો તો તમને દુખે, ઝણઝણાટી અથવા બળતરા થઇ શકે છે. આ એક સામાન્ય અનુભવ છે. જે થોડાક સમય માટે થાય છે. બાળકને દૂધ પીવડાવવાથી મોટાભાગે બ્રેસ્ટનો દુખાવો અને ઉત્તેજના દૂર થાય છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવવાની શરૂઆતમાં થોડાક દિવસોમાં તમારા પેટમાં સંકોચાઇ જવાનું મહેસૂસ થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like