SEXથી ઉત્તેજિત થતાં જ મહિલાઓની બૉડી થઇ જાય છે કંઇક આવી…

કેટલીક મહિલાઓને વધુ એક્સાઇટમેન્ટ થઇ જવા પર તેઓને ક્યારેક માથાનું દર્દ પણ થવા લાગતું હોય છે. આ દર્દ ડોકથી શરૂ થઇને માથાનાં પાછલા ભાગ સુધી જાય છે. ઓર્ગેજ્મ પહેલા અને બાદમાં માથાનો દુખાવો અનેક વાર તેજ થઇ જાય છે. માઇગ્રેનથી પરેશાન રહેવાવાળી મહિલાઓ સાથે આવું અવારનવાર થતું હોય છે.

સેક્સ સમયે જ્યારે આપ એક્સાઇટ થઇ જાઓ છો ત્યારે આપની બોડીમાં અનેક પ્રકારનાં ફેરફાર થતા હોય છે. આમાંથી કેટલાંકને વિશે તો દરેક લોકો જાણતા હોય છે. પરંતુ કેટલાંક ફેરફાર એવાં પણ હોય છે કે જે વધુ વિચિત્ર પ્રકારનાં હોય છે. આમાંથી કેટલાંક તો આપ સમજી પણ નહીં શકો. અમે આવાં જ 5 ફેરફારોને નોટિસ કરેલ છે. તો આવો આપ પણ જાણો આનાં વિશે….

સેક્સને માટે એક્સાઇટેડ થવા પર આપને એવું લાગે છે કે એક વાર ટોઇલેટ જઇને આવું તો સારું રહેશે. આવું એ કારણોસર થાય છે કે સેક્સને માટે ઉત્તેજિત થનારો ભાગ આપનાં ટોયલેટવાળા સ્થાનની આસપાસ જ હોય છે. આવું ત્યારે વધુ ફીલ થાય છે કે જ્યારે આપનું જી-સ્પોટ સ્ટિમ્યુલેટેડ થઇ જાય છે.

મહિલાઓ ત્યારે ઉત્તેજિત વધુ થાય છે કે જ્યારે તેઓની આંખોમાં આ સાફ દેખાઇ શકાય છે. તેઓની આંખોમાં એક અજીબથી નશીલુંપન આવવા લાગે છે. આંખો બંધ થવાની સાથે સાથે જ પુતળીઓ ઉપરની તરફ ચઢવા લાગે છે.

અનેક મહિલાઓનાં એક્સાઇટ થવા પર તેઓને માથાનો દુઃખાવો થવા લાગે છે. આ દર્દ ડોકથી શરૂ થઇને માથાનાં પાછલા ભાગ સુધી જાય છે. ઓર્ગેજ્મ પહેલા અને બાદમાં માથાનો દુઃખાવો વધુ તેજ થઇ જાય છે. માઇગ્રેનથી પરેશાન રહેવાવાળી મહિલાઓ સાથે આવું સામાન્યપણે અવારનવાર થતું હોય છે.

સામાન્ય રીતે જ્યારે ફર્સ્ટ ટાઇમ સેક્સ કરવામાં આવે ત્યારે લોકોને એ જ ઇચ્છા વધુ રહેતી હોય છે કે જેવું તે લોકો સામાન્ય રીતે સાંભળતા હોય છે અને દેખતા આવ્યાં છે તેવું જ થાય. પરંતુ જરૂરિયાત નથી કે દર ફેરે આવું જ કંઇક થાય. ઉલ્ટાનું આનાંથી આપ કેટલીક વાર તો ઇરીટેટ થવા લાગો છો.

Dhruv Brahmbhatt

Recent Posts

બિન ખેતી બાદ હવે પ્રીમિયમની કામગીરી પણ ઓનલાઈન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે…

2 mins ago

ગળામાં ઈન્ફેક્શન, શરદી, ખાંસીથી હજારો અમદાવાદીઓ પરેશાન

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં કાતિલ ઠંડી ભેજના પ્રમાણમાં વધારો ,અને વાતાવરણમાં અચાનક પલટો આવતાં લોકો શરદી,તાવ ગળામાં દુખાવો જેવાં અનેક…

16 mins ago

શંકરસિંહ વાઘેલા 29મીએ અમદાવાદમાં NCPમાં જોડાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે…

22 mins ago

ઈસરો આજે લોન્ચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ ‘કલામસેટ’

(એજન્સી) નવી દિલ્હી: આજે ઈસરો દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ લોન્ચ કરશે. પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી) સી-૪૪ હેઠળ કલામસેટ…

34 mins ago

ગુરગ્રામમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી: ૧રથી વધુ લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન જારી

(એજન્સી) ગુરગ્રામ: ગુરગ્રામના ઉલ્લાવાસ ગામમાં નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ચાર…

35 mins ago

USના ફ્લોરિડામાં હુમલાખોરે બેન્કમાં ગોળીઓ વરસાવી: પાંચ લોકોનાં મોત

(એજન્સી) મિયામી: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક બંદૂકધારી હુમલાખોરે એક બેન્કમાં પહોંચી જઈને ગોળીઓ વરસાવી હતી, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં…

36 mins ago