છોકરાઓ પાસેથી પસાર થતી વખતે આ બધું વિચારે છે છોકરીઓ

એક સુંદર છોકરા પાસેથી પસાર થતી વખતે એક છોકરી શું વિચારે છે. દરેક લોકો આ જાણવા ઇચ્છતા હશે. એવું નથી કે ફક્ત છોકરાઓ જ છોકરીઓને જોઇને કંઇક
વિચારે છે. પરંતુ સુંદર અને જવાન છોકરા પાસેથી પસાર થતી વખતે છોકરીઓ ઘણું બધું વિચારે છે. એ વિચારે છે શું, ચલો જાણીએ.

1. કેટલો સુંદર અને સ્ટાઇલિશ છે, પરંતુ તેને શંકાની નજરેથી જોવો પડશે નહીં તો તે બેકારનો ભાવ ખાશે.

2. આ તો એટલો બધો હેન્ડસમ છે કે ઘણી બધી ગર્લ ફ્રેન્ડ પણ હશે.

3. શું આની ગર્લ ફ્રેન્ડ હશે, હશે તો કેવી હશે, શું ખબર કદાચ હોય પણ નહીં.

4. તે ફોન ઉપર કેવી ધીરે ધીરે વાતો કરે છે કઇ સમજમાં જ નથી આવતું.

5. આ ખરેખર હોટ છે પરંતુ શું તે એટલો હેન્ડસમ હશે જેવું એક હેન્ડસમ છોકરાએ હોવું જોઇએ.

6. તેના ગોગલ્સ પરથી લાગે છે કે પૈસા વાળો હશે પરંતુ શું એ બેચલર હશે?

7. શું તેને પણ મને સુંદર સમજીને શંકાની નજરે જોઇ હશે?

8. એવું શું કરું કે મારી સાથે વાત કરવા લાગે. બાકીની સફ આરામથી કપાઇ જશે.

9. હું શું કામ પહેલા વાત કરું, શું હું તેનાથી ઓછી સ્માર્ટ છું, કંઇક વધારે જ અકડ રહી રહ્યો છે એ.

You might also like