છોકરીઓ છોકરાઓને જોઇને વિચારે છે કાંઇક આવું,જાણો

એક સુંદર છોકરા પાસેથી પસાર થતી વખતે છોકરી શું વિચારે છે? આ વાત દરેક વ્યક્તિ જાણવા માગે છે. દરેક વખતે એવું નથી હોતું કે છોકરાઓ જ છોકરીઓને જુએ છે અને વિચારે છે તેવું નથી હોતું પરંતુ છોકરીઓ પણ છોકરાઓ નજીકથી પસાર થાય ત્યારે કાંઇક વિચારતી હોય છે તેના વિશે અમે આપને જણાવીશું

-આ છોકરો કેવો સુંદર અને સ્ટાઇલીશ છે, પરંતુ તેને છુપી રીતે જ જોવો પડશે નહીંતર ભાવ ખાસે.


-શું આ છોકરાને ગર્લફ્રેન્ડ હશે..? શું ખબર ન પણ હોય.

– તે ફોન પર કેવી ધીમે-ધીમે વાત કરી રહ્યો છે…સમજાતુ નથી કે તે શું વાત કરી રહ્યો છે.


-આ છોકરાના ગોગલ્સ જોઇને લાગે છે કે તે પૈસાદાર પરિવારમાંથી આવતો લાગે છે,અને પાછો બેચરલ લાગે છે.


-શું આ છોકરાએ પણ મને ખૂબસુરત સમજીને છુપાઇને જોઇ હશે.


-આ સાથે છોકરીઓ એમ પણ વિચારતી હોય છે કે આ એવું તો હું શું કરૂં કે તે મારા તરફી આકર્ષાય અને મારી સાથે વાતચીત કરવા લાગે..તો બાકીની સફર આરામથી કપાઇ જાય.


-હું વાત કરવાની શરૂઆત કેમ કરૂં,હું તેનાથી ઓછી દેખાવડી છું..?

You might also like