OMG! પતિ એવું તો શું કરતો હતો અંડરગાર્મેન્ટ સાથે કે પત્નીએ લીધો ડિવોર્સનો નિર્ણય

એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે, જે માટે તમે જાણીને હેરાન પરેશાન થઇ જશો. હકીકતમાં આ માણસ પોતાની પત્નીના અંજરગાર્મેન્ટની સાથે કંઇક એવું કરતો હતો કે મજબૂરીમાં પત્નીએ ડિવોર્સનો નિર્ણય લઇ લીધો.

જાણવા મળી રહ્યું છે કે આ બબાલ અંજરગાર્મેન્ટને ખોટી રીતે ધોવા પર ઊભી થઇ છે. પરંતુ વાત ડિવોર્સ સુધી કેવી રીતે પહોંચી? આટલી નાની વાતમાં કેવી રીતે ડિવોર્સ થાય એવું જ વિચારી રહ્યા હશોને તમે?

વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ મહિલાએ જાતે જ આ વાત એના બ્લોગમાં શેર કરી છે. મહિલાએ લખ્યું કે એના પતિની કપડાં ધોવાની આદત એને શરૂઆતમાં ખૂબ જ ગમતી હતી. એનાથી એ ટેન્શન ફ્રી રહેતી હતી.

પરંતુ જ્યારે એના પતિએ અંજરગાર્મેન્ટ્સને પણ વોશિંગ મશીનમાં ધોવાનું શરૂ કરી દીધું તો મહિલાએ ઘણી વખત પોતાના પતિને સમજાવવાનો ટ્રાય કર્યો. એને એના પતિને સમજાવ્યું કે આવું કરવાથી ગાર્મેન્ટ્સ ખરાબ થાય છે.

પોતાના પતિનિ આ ખરાબ ટેવના કારણે એ ખૂબ જ પરેશાન થવા લાગી હતી અને એક દિવસ એ એટલી પરેશાન થઇ ગઇ કે વાત તલાક સુધી પહોંચી ગઇ, મહિલાએ મન મનાવી લીધું તે એ પોતાના પતિને તલાક આપશે.

You might also like