દ. આફ્રિકાને બહાર ફેંકી વેસ્ટ ઇન્ડીઝ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યું

બ્રિજટાઉનઃ ત્રિકોણીય શ્રેણીની અંતિમ લીગ મેચમાં યજમાન વિન્ડીઝે બોનસ પોઇન્ટ સાથે વિજય મેળવી દ. આફ્રિકાને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દઈ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. મેન ઓફ ધ મેચ ડેરેન બ્રાવોએ સદી (૧૦૨ રન) ફટકારી હતી.
વિન્ડીઝ ૨૮૫ રન.
દક્ષિણ આફ્રિકાઃ ૧૮૫ રન
વેસ્ટ ઇન્ડીઝ:
ચાર્લ્સ કો. મોરિસ બો. રબાડા ૦૪
ફ્લેચર કો. ડિકોક બો. પર્નેલ ૦૮
ડેરેન કો. ડુ પ્લેસિસ બો. મોરિસ ૧૦૨
સેમ્યુઅલ્સ બો. રબાડા ૦૦
રામદીન બો. રબાડા ૦૪
પોલાર્ડ કો. ડુ પ્લેસિસ બો. મોર્કલ ૬૨
હોલ્ડર કો. ડિકોક બો. મોરિસ ૪૦
બ્રાથવેઇટ અણનમ ૩૩
નરૈન રનઆઉટ ૦૧
બેન કો. ડુમિની બો. મોરિસ ૦૫
ગેબ્રીઅલ રનઆઉટ ૦૨
વધારાના ૨૪
કુલ (૪૯.૫ ઓવરમાં ઓલઆઉટ) ૨૮૫

દક્ષિણ આફ્રિકાઃ
આમલા એલબી બો. નરૈન ૧૬
ડિકોક કો. રામદીન બો. ગેબ્રીઅલ ૦૬
ડુ પ્લેસિસ એલબી બો. ગેબ્રીઅલ ૦૩
ડિવિલિયર્સ કો. રામદીન બો. ગેબ્રીઅલ ૨
બહાર્ડીન કો. ચાર્લ્સ બો. બ્રાથવેઇટ ૩૫
ડુમિની કો. બેન બો. હોલ્ડર ૦૫
મોરિસ કો. પોલાર્ડ બો. નરૈન ૦૭
પર્નેલ કો. કાર્ટર બો. નરૈન ૨૮
રબાડા રનઆઉટ ૦૯
મોર્કલ અણનમ ૩૨
તાહિર કો. રામદીન બો. બ્રાથવેઇટ ૨૯
વધારાના ૧૩
કુલ (૪૬ ઓવરમાં ઓલઆઉટ) ૧૮૫

You might also like