રેલવેમાં પડી છે જાહેરાત, 12 પાસ કરી શકે છે અરજી

નવી દિલ્હી : પશ્ચિમ મધ્ય રલેવે દ્વારા ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 9 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.

કુલ જગ્યા :  145

જગ્યાનું નામ :

ઇલેકટ્રિશિયન-ફીટર – 45

વેલ્ડર – 8

ટેકનિશ્યિન – 39

ફિટર – 53

યોગ્યતા : ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10/12 ધોરણ પાસ હોવો જોઇએ તેમજ ઉમેદવારે આઇટીઆઇ કરેલ હોવું જોઇએ.

ઉંમર :  1 ઓગસ્ટ પહેલા 24 વર્ષથી વધારે ન હોવી જોઇએ.

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે

અરજી કરવાની છેલ્લી તારીખ 8 નવેમ્બર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like