12 પાસ માટે નોકરીની તક

નવી દિલ્હી : વેસ્ટ બંગાલ સ્ટાફ સિલેકશન કમીશન (WBSSC)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 8 એપ્રિલ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ક્રીષી પ્રયુક્તિ સહાયક

જગ્યા :  1204

યોગ્યતા :  12મી પાસ

ઉંમર :  18 – 40 વર્ષ

જોબ લોકેશન : વેસ્ટ બંગાળ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like